Page 73 - YKK Flipbook
P. 73

 ઉજવાય. દાયકાઓથી ચાલતી આ પ્રથા હમણાં થોડા વષથી જ અટક છે.
ભોજન પરત્વને ી એમની ચ ઘણી વ ધ ા ર  છ ે . સ ા  ં ખ ા  ,ુ ં ખ વ ડ ા વ  ુ ં અ ન ે બનાવું એ એમનો શોખ રહ્યો છે. કોઈને ણીને નવાઈ લાગ,ે પણ તેઓ ખુ ડ વી સરળ મીઠાઈ ક ધીયા વી સ્વાદષ્ટ અટપટ વાનગી પણ તે બનાવી ણે. જો ક તેઓ પોતે એમાથં ી થોું જ આરોગી શક. 1985માં એમની પર પહલ ી વહલ ી બાયપાસ સર થઈ. ત્યારથી તેઓ સ્વાસ્થ્ય ગે બૂ જ સભાન રહત ા. સ્વાસ્થ્ય સમસ્યા ને કારણે એમું વજન માત્ર 45kg જ છે. પણ આ અિનવાયર્ શ્ુ કલીનો હલ પણ તેમણે શોધી કાઢો છે, અને એ છે, સ્વ-િશસ્ત.
એમના ઘર રોજ ત્રણ ફરસાણ બને. યોગશે ભાઈ એમાથં ી પોતાની મર પ્રમાણે એક ખાય. માત્ર એક જ. આમ કરને રોજના ત્રણ ફરસાણનો માનિસક વૈભવ માણે અને સ્વ-અશુ ાસનમાં રહને એક ફરસાણની મ માણે... ચાર વાનગી બની હોય તો ચાર ય અકુ ચાખવાની. ભલે માત્ર 1-1 ચમચી જ... ખાવાનો આટલો શોખ હોવા છતા,ં એમણે ાર ય ભાવતાં ભોજન ઠાસં ી ઠાસં ીને નથી ખાધા.ં .. સ્વાદ પ્રેમી યોગશે ભાઈ પોતાના શરર, સ્વાસ્થ્ય અને સમસ્યાને ધ્યાનમાં રાખીને, હમં ેશા ‘ઉણોદર’ને અસુ યાર્ છે. એક
Foody વ્યક્ત માટ આટઆટલાં વષથી ભ પર, સ્વાદન્દ્રય પર ુશ કૂ  રાખવો કટું કઠન હશે !!! પણ યોગશેભાઈબીનેખવડાવીનેતેમાથંી પણ શુ ી મેળવી લ.ે રુ તની ફક્ટરની લુ ાકાતે હોય, તો િસઝન પ્રમાણે તા પક ક અન્ય સ્પેિશયલ વાનગીઓ લતે ા આવે, સૌને મોકલાવે, ને સતં ોષ મેળવે... “દલ ક શુ રખને કો
ગાલબ યે ખયાલ અચ્છા હ...”
સાચ્ચે જ. કાયમ આનદં માં રહવ ા માટ િુવધાઓ નહ, પરંુ સમજણ વુ જર છે . આવી સમજણથી યોગેશભાઈએ પોતાને સં ષ્ુ ટ રાખ્યા છે, અને સૌ સાથને ા સબં ધં ોને શ્રેષ્ઠ બનાવ્યા છે. યોગેશભાઈએ સૌ કોઈનો સ્નેહ અને સન્માન ત્યા છે, એમ કહવ ામાં કોઈ અિતશયોક્ત નહ થાય.
સામાન્ય રતે વેપાર ક કારકદમાં બૂ સફળ થનાર વ્યક્તનો પરવાર એનાથીરૂોશુ નથીહોતો.મોટાભાગે સારા નરસા પ્રસગં ે વ્યક્તની અપુ સ્થિત, ક પરવાર માટ સમયનો અભાવ, એ સફળતા મેળવવા માટ કૂ વાયલે ી ચી કમત હોય છે. પણ જો વ્યક્ત ઘર-પરવાર અને કામ-કાજ વચ્ચે ું સં લુ ન સમ શક, સ્થાપી શક, તો એ જગ તી ય. યોગેશભાઈ આ બે છેડાું બલૅ ેન્સ બૂ દું ર રતે કર શા.




























































































   71   72   73   74   75