Page 54 - Yogesh Kusumgar Flipbook
P. 54

  આદરણીય શ્રી યોગેશ ચંદ્ર,
આપના જન્મદવસ ઉપર મારી અને મારા પરવારની હાદક હાદક શુભેચ્છાઓ.
સરી જતી રેતી, વહી જતી નદી અને સમયના સાિનધ્યમાં આપે ૮૦ માં વષર્માં પ્રવેશ કયોર્ છે. તો ૮૦ વષર્નો પંથક, ૮૦ વષર્નો લાંબો માગર્ કાઈ નાનો નથી. ૯૬૦ મહના અને ૨૯૨૦૦ દવસોનંુ તંદુરસ્ત અને સ્વસ્થ આયુષ્ય આપની િનયમતતાનો પુરાવો છે, િનયમતતા ની સાબતી
છે. આપે છેા ૮૦ વષર્માં કુટુંબ પરવારને રેશમની દોરીમાં એવા સદું ર ગથ્ૂં યા છે કે પરવારજન નો એક પણ મણકો, એક પણ પારો આગળ-પાછળ થયો નથી કે એક પણ ગાંઠ પડી નથી.
આપ તો દરેકને સુગંિધત ગુલાબો આપો છો પણ આપના હાથની સુગધં થી જ પરવાર ચહેંકતો અને મહેંકતો રો છે.
વેપાર, વાિણજ્ય અને વ્યવસાયમાં આપની પાસે
ખૂબ જ બહોળો અનુભવ છે અને અત િવનમ્રતા સાથે આપે ઘણાં બધા પરવારજનો અને મત્રોને આપના અનુભવો અને કાયર્કુશળતાઓ િનસ્વાથર્ ભાવે આપી છે. આપ સાચા અથર્માં “અનુભવની એરણ છો”.
વ્યાપાર વાિણજ્ય અને ધંધામાં મારી સફળતા માટે આટલંુ જરૂર કહીશ.......
“गुરુરુ गोिव दोनों खड़े िकसको लागु पाय,
बिलहारी गुदेव की गोिव गु बताय”
મારા જીવનમાં, વ્યવસાયમાં, મારા પરમ ગુરુનું સ્થાન આપ જ છો. આપ જ મારા સદગુરુ છો. સાચા પથ દશકર્ , માગર્ દશર્ક, રાહ દશકર્ છો. આજે પણ જ્યારે મંૂઝાવ છુ ં તો આપ મધદરયે દીવાદાડં ી બની આપ મને માગર્ દેખાડો છો.
આપ સ્વભાવે શાંત, સરળ, હસમુખ અને મૃદુભાષી છો તેથી જ પ્રેમાળ પરવાર નો સુગંિધત રંગબેરંગી પષ્ુ પો
ભયોર્ બગીચો ઉભો કરી શક્યા છો. બસ હવે માત્ર ૨૦વષર્જબાકીછે.આપ શત્ આયુષ્ય જીવો. સદા શારીરક તંદુરસ્તી જાળવો, પરવારનોપ્રેમ,લાગણી વધુને વધુ મેળવો, એવી અંતરથી શ્રી આદેર ભગવાનને પ્રાથર્ના છે, અભ્યથર્ના છે.
આપનું જીવન જોતા એક વાત કરવાનું જરૂરથી મન થાય છે કે આજનો માનવી બ્રાન્ડેડ ઘિડયાળની કમત જાણે છે, જ્યારે આપે ઘિડયાળના બ્રાન્ડેડ સમયની કમત જાણી છે અને સફળતાના િશખરો સર કયાર્ છે.
ફરી એકવાર શત્ આયષુ ની શુભેચ્છાઓ સાથે
-કાતક-મા, હષ-ર્ર્ િવરત, મલન- અમીષી, જક્ક્ેે સ અનેે જીજીત ન ન ી ી શ શ ભ ભુ ુ ે ે ચ્ચ્ છ છ ા ા ઓ ઓ . .
 


















































































   52   53   54   55   56