Page 68 - Yogesh Kusumgar Flipbook
P. 68

 વ્યાવસાિયક કારકદની સફળતામાં તો મહત્વની બની જ, સાથે એ ુ શળતાને તેમણે ગત વનમાં પણ કામે લગાડ.
મએકશ્રષ્ેઠવણકર,ઉમવસ્ત્ર બનાવવા માટ એના વણાટમાં સીધી ધાર (Straight Edge), તાણા વચ્ચેું તર, દોરાની યોગ્ય મજતૂ ી, ડાઈ ક તણાવ વગેર િુ નિત કર છે, એ જ પ્રમાણે યોગશે ભાઈએ પણ પોતાું વન-પોત દું ર રતે વણ્.ું લગ્નની ગાઠં  ગઠં ાતા પહલ ાં જ, એમણે તાણા-વાણાના સાુ યને પુ રે  સમ લીું હ.ું આ જ્ઞાનનો ઉપયોગ એમણે એમના સહવનને સફળ બનાવવામાં કય. 1967માં ઈન્ુ બહન સાથે લગ્ન થયા બાદ, સ્નેહ અને સમજણના તાણા અને વાણા થક, એમણે એમના સહવનને દું ર રતે શણગા.ુ
ઈન્ુબહન ુુંબકન્દ્રી હતા.ં એમનો પરવાર જ એમના વનું મધ્યવત કન્દ્રબન્ુ હ.ું ચોસાઈમાં માનતાં ઈન્ુ બહન નો સ્વભાવ ાર ક અઘરો થઈ જતો. પરંુ િનણુ વણકર યોગેશભાઈ ણતા, ક જો દોરો િનયમ કરતાં વુ ખચાય, તો ટૂ  ય. પછ ગાઠં માર મારને વણાટ કરએ, તો વસ્ત્રની લુ ાયમતામાં એ ગાઠં ચ્ંૂ યા જ કરવાની. એટલે એ િસફતથી દોરું ખચાણ યોગ્ય
કરનાખંતા.પત્નીનેવ્હાલથીમનાવી ણતા.
કોઈ ક કંુ છે ને ક,
એકબીને ગમતાં રહએ,
કંઈક ખટક તો ખમતાં રહએ,
સજં ોગો કવા પણ સર્ય
થોડાં થોડાં નમતાં રહએ...
પડ ગાઠં ના સરવાળા-બાદબાક ના
કરતાં
મીઠાં સબં ધં ોનો ણુ ાકાર કરતાં
રહએ...
આવી બુ લ્ૂ ય સમજણ સાથે એમણે
એમના સબં ધં ને આવન ગળચટ્ટો રાખ્યો. પત્નીને લાડ લડાવવામાં પણ ારય પાછ પાની ન કર. એક પ્રસગં ટાકં વો છે. ઈન્ુબહન ને કોઈ ઍલજ હતી. યાર ઍલજનો મુ લો થાય, ત્યાર એમને સતત છકો આવ્યા કર . વ્યાુ ળ કર દતી આવી અસામાન્ય પરસ્થિતનો ઉપાય પણ કંઈક અજબ જ હતો. એ સમયે ઈન્ુ બહન ને બરફ ખાવાથી રાહત થતી. તો યોગેશભાઈ ટાણે-કટાણે પણ રાશુ ીથી, પત્ની અને બાળકોને બરફ- ગોળાખવડાવવાૂ-ુબીચલઈજતા અને પત્નીની તકલીફ અકૂ ૂર કરતા.
ઈન્ુબહન ે પોતે બાળકોને કહલ ા શબ્દો છે, “લગ્ન પછ પ્રથમ ત્રણ વષર્ ધુ ી પપ્પા મને મહને 30 િપયા આપતા, ઘર ખચર્ માટ... ત્યાર પછ આટલાં વષ ,



















































































   66   67   68   69   70