Page 71 - Yogesh Kusumgar Flipbook
P. 71

 માું એ પહલ ાં અને જરયાતથી વધાર પૈસાની સગવડ કર છે.”
ારક ઈન્ુબહન માગણી કરતાં ક, “મને ત્રણ લાખ િપયા જોઈએ છે .” જવાબમાં યોગશે ભાઈ મક કરતા ક, “તનેખબરછેકમનેકટલીમહનત કરવી પડ છે !!!” અને બી જ દવસે ત્રણ લાખ રોકડા પત્નીના હાથમાં કૂ  દતા. પત્નીને પ્રેમથી કવી રતે સાચવવી, સભં ાળવી એ પણ તેઓ સાર રતે ણતા હતા. જો ક ઈન્ુ બહન 2017માં આ ુિનયા છોડ ગયા.ં પરંુ 1967થી 2017 ધુ ીના પચાસ વષના સહવનને, તેમણે સ્નેહ, ખુ , સ્વભાવ અને સમજદાર થક, ખરા અથર્માં વુ ણર્ બનાવ્.ું એમની ત્રણેય દકરઓ, એક દકરો અને તેમના લાઈફ-પાટર્ નસર્ પણ, મમ્મી-પપ્પાું આું પ્રસ દાપં ત્ય વન જોઈને બૂ શુ થાય... સતં ાનો માતા- િપતાના પ્રેમાળ સબં ધં ને જોઈને મોટાં થયા.ં સવારની ચ્હા અને ખાખરાના નાસ્તાથીલઈને,દસવાગેલચંઅને સાં સાત વાગે ડનર, આ બધા ભોજ િનયિમત રતે બનં ે જણાએ સાથે જ લીધાં છે. કહવ ાય છે ને ક “નાં અ ભગે ા,ં એનાં મન ભેગા”ં !!!
યોગેશભાઈના વ્યક્તત્વના એક અન્ય િવશેષ પાસાની પણ વાત કરવી છે . યોગેશભાઈને કાર ચલાવવાનો ડર પેસી
ગયેલો. એટલે ઘરમાં બ-ે બે કાર આવ્યા પછ પણ, જો ડ્રાઈવર ગેરહાજર હોય, તો તેઓ સુ ાફર માટ ટક્સી ક રક્ષાનો ઉપયોગ કર... થોડા વષ તો તેમણે એમ જ ચલાવ્.ું ચારય બાળકોના જન્મ ધુ ી આ પરસ્થિત રહ. તકલીફ તો પડતી હતી. પણ ડર પધે ો પડ ગયેલો હતો. પછ એકવાર ઈન્ુબ્હન ે ક,ું “ચાલો, કાર ચલાવતા શીખીએ. ું પણ તમાર સાથે આવીશ. સાથે શીખીશ.” યોગેશભાઈએ પણ િવચા,ુ વાત તો સાચી. ડર રાખીને કોઈ જર આવડતથી ૂર રહન,ે પોતાની અને પરવારની િુ વધા ઓછ શા માટ કરવી ? પત્નીના પ્રોત્સાહનથી થોડ હમત આવી. તે બનં ેએ ડ્રાઈવગ સ્ૂલની તાલીમ લઈને ગાડ ચલાવતાં શીખી લી.ું એક ડરનો પીછો છોડાવ્યો.
આ દંપિતની એકમેક માટની લાગણી તો લાજવાબ હતી જ. વળ એમના વનમાં િનયિમતતા, આયોજન અને િશસ્ત પણ અદતુ . દર વષ મહાબળેર, માથેરાન, ક આસપાસના સ્થળોની નાની- નાની ટ્રપની સાથે, એકાદ ૂરના સ્થળનો ક િવદશનો પ્રવાસ પણ તેઓ કરતા.ં એું વ્યવસ્થત આયોજન કરતા.ં ઉર ક દક્ષણ ભારતની ુર હોય, ક ભારતની બહારું વકે શન, ઈન્ુબહન અને યોગેશભાઈએ -તે સ્થળની, અને એકમકે ના સગં ાથની મ માણી છે.






























































































   69   70   71   72   73