Page 28 - Demo
P. 28
મને પપ્પા ગમે છે નાનપણની યાદો હજુ ં મારા મનમાં તાજી છે ભણવા થી માંડીને જમાડવા ફરવા લઈ જવાથી માંડીને જીવનની બધીજ સમજ અને શીખ આપનાર પપ્પા મારે માટે સવર્સ્વ છે દરેક વેકેશનમાં ફરવા લઈ જનાર પપ્પા કદી અમને છોડીને એકલા કશે ભાગ્યેજ ગયાં સાંજના ઘરે એમનાં આગમનથી એમ લાગતું જાણે ઘરમાંપ્રાણઆવીગયા.ં નાનપણમાં જ્યારે હંુ રસાઈ જતી ત્યારે ભાવતો ‘શીરો’ ખવડાવનાર પપ્પાએ અમારા જીવનમાં ‘મા’ં અને ‘બાપની’ ખૂબ ખૂબ સંુદર રીતે અને ખૂબ ખૂબ સરળતા થી ભજવી દરરોજ સવાર સાંજ જમવાનું પરસનાર પપ્પા એ સંસ્કૃ ત નો ોક ‘ભોજને શું ભયાર્ં’ બદલી ‘ભોજને શંુ પપ્પા’ માં ફેરવી નાંખ્યંુ પપ્પા એટલે જ્ઞાન રૂપી વડલો અને સંસ્કારોનો વહેતો ધોધ પપ્પા એટલે અનુભવનું િવશાળ ભવસાગર પપ્પા એટલે લાગણીથી તરબતર હૈયું જે વગર કારણે બારેમાસ વરસે વગર કીધે મનોદશા સમજનાર પપ્પા એ અમારી બધીજ ઈચ્છા અને શોખ સાકાર કયાર્ સારી પ્રવતીર્ઓ કરવા હમેશાં પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું નાનપણમાં પપ્પા એ સમજાવ્યંુ કે ‘do what
you you like like and like like what
you you do’ એ હંુ આજે પણ યાદ રાખું છું પપ્પા એક ઉત્કૃ ‘વણકર’ રહી સુંદર અને અતૂટ સંબંધો ગૂંથ્યા વધતી વ્યવસાિયક જવાબદારીઓ હોવા છતાં એમણે કદી પોતાની ઘર અને અમારા પ્રત્યેની જવાબદારી માં ઉણપ ન ન આવવા દીધી ‘Business’ માં તકલીફો હોવા છતાં એમણે એની અણસાર સુદ્ધાં આવવા ના દીધી સદૈવસાદગીસદાચારઅને સૈંયમ થી સભર એમનું જીવન શાકભાજી લાવવા રસોઈ કરી અમને ખવડાવવું ધંધાકીય કાયોર્માં ઓતપ્રોત રહી એમણે બતાવ્યંુ કે કે કોઈ કામ નાના કે કે મોટા નથી હોતાં દરેક કાયર્ સમાન ભાવ અને થી કરી સાચા ‘કમર્યોગી’ (બની) નંુ દશાર્વ્યું (સમજાવ્યું) પોતાનું જીવન કરી અનેક લોકોને મદદ રૂપ થયાં બગડતી નંુ સતત ખ્યાલ કરી એમણે અમને જીવનમાં ‘યમ અને િનયમ’ નું મહત્ત્વ સમજાવ્ય.ંુ અને આધ્યાિત્મક મૂલ્યો થી વણાયેલા એમનાં જીવનમાં ધમર્ ન્યાય અને સત્ય એમને ખૂબજ પ્રય છે ઘરેલુ ઝઘડા કે પછી ‘Business’ નાં બધાંની ગાંઠ ખોલીને પપ્પા સૌને સચોટ અને સંતોષકારક ઉકેલ લાવી દતે ા.ં ‘The Secret’ નામક ચોપડી (િકતાબ) માં Rhonda Byrne લખ્યું છે કે પાસેે જેે કઈ માંંગશો તેે તમનેે અચકૂૂ
મળશ’ેે માત્ર ‘િવશ્ર્વાસ અને શ્રદ્ધા’ ‘અડગ’ હોવા જોઈએ નાનપણ થી આજ સુધી જે કંઈ ઈચ્છાઓ કરી એ વગર કીધે પપ્પા એ પૂરી કરી ખરા અથર્ માં પપ્પા એજ મારાં ‘યુિનવસર્’ બની છેવટે પપ્પાનાં ચરણોમાં પ્રમે અનેસ્નેહનાંથોડાંકફૂલમકૂ ી મારા શબ્દોને િવરામ આપું છું:
“જનેે ુુંં ડહાપણ અનેે શાણપણ ઉભરાય છેે વહાલ અનેે લાગણીઓ છલકાય છેે ‘વણકર’ થઈનેે ગથ્થ્ૂંંૂ યા અતટૂૂ સબંં ધંં ો સાકાર કયાર્ર્ અનકેે સ્સ્વપ્પ્નો અમારી જદગીની તમેે છો પજીજીૂૂંં અમનેે આપી છેે તમેે અનકેે ખુુશી છેે તમારૂરૂ વચસ્સ્ર્ર્ વ વ તમેે છો સવસ્સ્ર્ર્ વ વ છેે છેે તમારૂરૂ માન અમનેે છેે છેે અ�ભમાન, પા પા પા પા પગલી કીધી છેે ઝાલીનેે તમારો હાથ ”
અમતા જ્ઞજ્ઞાન જ્ઞજ્ઞાન રૂરૂપી રૂરૂપી વડલો વડલો સસ્સ્ંં કારોનો કારોનો વહેેતો ધોધ જ્ઞજ્ઞાન જ્ઞજ્ઞાન રૂરૂપી રૂરૂપી વડલો વડલો સંંસ્સ્કારોનો વહેેતો વહેેતો ધોધ ધોધ જ્ઞજ્ઞાન રૂરૂપી વડલો સસ્સ્ંં કારોનો વહેેતો વહેેતો ધોધ ધોધ