Page 52 - Demo
P. 52

આદરણીય શ્રી યોગેશ ચંદ્ર આપના ઉપર મારી અને મારા શુભેચ્છાઓ સરી જતી જતી રેતી વહી જતી જતી નદી અને સમયના સાિનધ્યમાં આપે ૮૦ માં માં વષર્માં પ્રવેશ કયોર્ છે તો ૮૦ ૮૦ વષર્નો પંથક ૮૦ ૮૦ વષર્નો લાંબો માગર્ કાઈ નાનો નથી ૯૬૦ અને ૨૯૨૦૦ દવસોનંુ તંદુરસ્ત અને સ્વસ્થ આયુષ્ય આપની પુરાવો છે ની છે છે આપે ૮૦ વષર્માં કુટુંબ રેશમની દોરીમાં એવા સદું ર ર ગથ્ંૂ યા છે કે નો એક પણ મણકો એક પણ પારો આગળ-પાછળ થયો નથી કે એક પણ ગાંઠ પડી નથી આપ તો દરેકને સુગંિધત ગુલાબો આપો છો પણ આપના હાથની સુગધં થી જ ચહેંકતો અને મહેંકતો છે વેપાર વાિણજ્ય અને વ્યવસાયમાં આપની પાસે
ખૂબ જ બહોળો અનુભવ છે અને િવનમ્રતા સાથે આપે ઘણાં બધા અને મત્રોને આપના અનુભવો અને કાયર્કુશળતાઓ િનસ્વાથર્ ભાવે આપી છે આપ આપ સાચા અથર્માં “અનુભવની એરણ છો” વ્યાપાર વાિણજ્ય અને ધંધામાં મારી સફળતા માટે આટલંુ જરૂર કહીશ “गुરુરુ गोिव दोनों खड़े िकसको लागु पाय बिलहारी की गोिव गु बताय”
મારા જીવનમાં વ્યવસાયમાં મારા પરમ ગુરુનંુ સ્થાન આપ જ છો આપ જ મારા સદગુરુ છો સાચા પથ દશકર્ માગર્ દશર્ક રાહ દશકર્ છો આજે પણ જ્યારે મૂંઝાવ છુ ં તો આપ દીવાદાડં ી ી બની આપ મને માગર્ દેખાડો છો આપ સ્વભાવે શાંત સરળ હસમુખ અને મૃદુભાષી છો તેથી જ પ્રેમાળ નો સુગંિધત રંગબેરંગી પષ્ુ પો ભયોર્ બગીચો ઉભો કરી શક્યા છો બસ હવે માત્ર ૨૦વષર્જબાકીછે આપ શત્ આયુષ્ય જીવો સદા તંદુરસ્તી જાળવો લાગણી વધુને વધુ વધુ મેળવો એવી અંતરથી શ્રી ભગવાનને પ્રાથર્ના છે અભ્યથર્ના છે આપનંુ જીવન જોતા એક વાત કરવાનંુ જરૂરથી મન થાય છે કે આજનો માનવી બ્રાન્ડેડ ઘિડયાળની કમત જાણે છે જ્યારે આપે ઘિડયાળના બ્રાન્ડેડ સમયની કમત જાણી છે અને સફળતાના િશખરો સર કયાર્ છે ફરી એકવાર શત્ આયષુ ની શુભેચ્છાઓ સાથે હષ-ર્ર્ મલન- અમીષી જક્ક્ેે સ અનેે જીજીત ન ન ન ન ી ી ી ી શ શ શ શ ભ ભ ભુ ુ ે ે ચ્ચ્ છ છ છ છ ા ા ા ા ઓ ઓ ઓ ઓ 
































































































   50   51   52   53   54