Page 6 - GYAN TRUSHNA-1 AJUPURA
P. 6
“મેળો શબ્દ સાાંભળતા જ સૌ કોઇ આનાંદમાાં આવી જાય”.
મેળો એટલે ખાવુ-પીવુ,ઉજાણી કરવી, ચગડોળમાાં
બેસવુાં,આવી કલ્પના માનસપટ પર છવાઇ હોય છે. પરાંતુ બાળમેળો એટલે
ચગડોળ વગરનો મેળો, જેમા બાળકો દ્વારા તૈયાર કરેલ પ્રવૃતતઓનો ભાંડાર
કે અમૂલ્ય ખજાનો.” બાળમેળાનો મુખ્ય હેતુ બાળકોમાાં જીવન કૌશલ્ય આવડત
ખીલે નવી-નવી સર્જનાત્મક પ્રવૃતિ કરતા શીખે જે એમને જીવન ઉપયોગી
થઇ શકે.
ધોરણ ૧ થી ૫ માાં ચાર તવભાગ પાડેલ હતાાં. જેમાાં,
(૧) કાગળકામ,છાપકામ,
(૨) રાંગપ ૂ રણી, ચચત્રકામ
(૩) ચચટક કામ, પશુ-પક્ષી અંક
(૪) ગડીકામ,જાદ ુ ના ખેલ, ગચણત ગમ્મત
(૧) સર્જનાત્મક પ્રવૃતતઓ
(૨) સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ
(૩) સ્વ જાગૃતત સ્વચ્છતા અને સુશોભન
(૪) પયાાવરણને જાણો અને માણો
(૫) વાાંચન-લેખન અવલોકન
(૬) હળવાશની પળોમાાં
(૭) ચાલો શીખીએ.
નાના-નાના સર્જનહારોએ જાણે કલ્પનાનુાં વાવેતર તેમની પ્રવૃતતમાાં
કર્ુું. ખરેખર બાળક ધારે તો શુાં ન કરી શકે? એમના માટે તો જાણે બધુાં જ
શક્ય !