Page 1 - std 7 sam 2chap11_brahmand
P. 1
એકમ 11 - આપણ ું સ ૂ ર્યમુંડળ Lesson plan
_________________________________________________________________
મ ખ્ર્ સુંકલ્પનાઓ :
વિદ્યાર્થીઓમાાં સ ૂર્યમાંડળ પ્રત્ર્ેની જિજ્ઞાસાવૃવિ કેળિાર્.
વિદ્યાર્થીઓ ગ્રહ, તારા, ઉપગ્રહ પ્રત્ર્ે િૈજ્ઞાવનક દ્રષ્ટિકોણ કેળિતા ર્થાર્.
વિદ્યાર્થીઓની ધ ૂમકેતુ, ઉલ્કાવિલાઓ, અિકાિીર્ પદાર્થો પ્રત્ર્ેની જિજ્ઞાસાવૃવિ કેળિાર્.
________________________________________________________________________________
વિવિષ્ટ હેત ઓ :
આ પ્રકરણનાાં અંતે વિદ્યાર્થીઓ નીચેની બાબતો જાણતાાં ર્થિે.
વિદ્યાર્થીઓ જાણિે કે, સ ૂર્ય અને તેની આસપાસ પરરક્રમા કરતાાં તમામ અિકાિીર્
પદાર્થોનાાં સમૂહને સ ૂર્યમાંડળ કહે છે.
સ ૂર્યમાંડળમાાં સ ૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ઉલ્કાવિલા, ધ ૂમકેતુ અને લઘુગ્રહોનો સમાિેિ ર્થાર્
છે.
સ ૂર્યમાંડળનાાં ગ્રહોમાાંર્થી બુધ, શુક્ર, માંગળ, ગુરુ, િવન આ ગ્રહોને નરી આંખે િોઈ િકાર્ છે.
જ્ર્ારે નેપ્ચ્ય ૂન, યુરેનસ અને પ્ચલ ૂિો જેિા ગ્રહોને િોિા માિે િેિલ્કોપની િૂર પડે છે.
વિદ્યાર્થીઓ પ્રત્ર્ેક ગ્રહોની જાણકારી મેળિિે.
ગ્રહોની આસપાસ ફરતા અિકાિી પદાર્થોને ઉપગ્રહ કહે છે.
બુધ-શુક્ર વસિાર્નાાં દરેક ગ્રહો ઉપગ્રહ ધરાિે છે.
ગ્રહોનાાં વનમાયણ િખતે ગ્રહ બનિામાાં વનટફળ નીિડેલા નાના ખડકોને લઘુગ્રહો કહે છે.
ધ ૂમકેતુઓને પ ૂાંછરડર્ા તારા તરીકે ઓળખાર્ છે. તે પ્ચલ ૂિોની પેલે પાર આિેલા ‘‘ઉલ્કાના
િાદળ’’ માાંર્થી છૂિા પડેલા છે.
__________________________________________________________________________________
1