Page 2 - std 7 sam 2chap11_brahmand
        P. 2
     એકમ 11 - આપણ ું સ ૂ ર્યમુંડળ                                           Lesson plan
            _________________________________________________________________
                  ઉલ્કા  ‘ખરતા  તારા’  તરીકે  ઓળખાર્  છે.  તે  પૃથ્િીનાાં  િાતાિરણમાાં  પ્રિેિતા  ઘર્યણને
                    કારણે સળગી ઉઠે છે.
                  કેિલીક મોિી ઉલ્કા પૃથ્િીના િાતાિરણમાાં પ્રિેિતાાં સળગી િતી નર્થી અને તેમાાં ટુકડાઓ
                    પૃથ્િીની સપાિી પર પડે છે. જેને ઉલ્કાવિલા કહેિાર્ છે.
                  પ્રકાિનાાં રકરણે 1 િર્યમાાં કાપેલ અંતરને 1 પ્રકાિિર્ય કહેિાર્ છે.
                                             12
                  1 પ્રકાિિર્ય = 9.46 x 10  રકલોમીિર
            ___________________________________________________________________________________
                   પ ૂ િયજ્ઞાન:
                  આ પ્રકરણની િૂઆતમાાં વિદ્યાર્થીઓ નીચેની બાબતો જાણતા હિે.
                  વિદ્યાર્થીઓને સ ૂર્ય તર્થા ગ્રહોનાાં નામની જાણકારી હિે.
                  વિદ્યાર્થીઓને તારાઓ તર્થા ગ્રહોનાાં તફાિતની જાણકારી હિે.
                  વિદ્યાર્થીઓને વિવિધ તારાજૂર્થોની જાણકારી હિે.
                  વિદ્યાર્થીઓએ પૃથ્િીનાાં ઉપગ્રહ ચાંદ્રને નરી આંખે િોર્ો હિે.
                  વિદ્યાર્થીઓને વિવિધ નક્ષત્રોની જાણકારી હિે.
            __________________________________________________________________________________
                   વિષર્િસ્ત ની રજૂઆત :
                 આ પ્રકરણ આિરે 3 તાસમાાં પ ૂણય ર્થિે.
                 તાસ 1 :
                       આ  તાસમાાં  વિક્ષક  વિદ્યાર્થીઓને  સ ૂર્યમાંડળની  જાણકારી  આપિે  જેમકે  સ ૂર્યમાંડળનાાં
                        સભ્ર્ો  તર્થા  પ્રત્ર્ેક  ગ્રહોની  વિિેર્તા  િગેરે.  ત્ર્ારબાદ  વિક્ષક  િગયમાાં  પ્રવૃવિ  -1
                        કરાિિે.
            __________________________________________________________________________________
                                                          2





