Page 54 - Course 8.DMKfinal1917_Neat
P. 54
એકમ 3 શાળાના સાંદર્યમાાં બાળકોનુાં સ્િાસ્્ર્
મધ્ર્ાહ્ન ર્ોજન ર્ોજના : તારકિક આધારો, હેતુઓ, ઘટકો અને તાંત્રોની સમજ
3.1 પ્રસ્તાિના :
ગુજરાતમાાં શાળાએ જતાાં બાળકો માટે મધ્ર્ાહ્ન ર્ોજન ર્ોજના નિેમ્બર, 1984ર્ી શરૂ
કરિામાાં આિેલ છે. આ ર્ોજના કેન્િપુરસ્કૃત છે. રાષ્ટ્રના વિકાસમાાં સ્િસ્ર્ અને વશણક્ષત
નાગરરકો એ અગત્ર્ની સાંપવત્ત છે. સ્િાસ્્ર્ના વિકાસ માટે પોષિક્ષમ આહાર આિશ્ર્ક છે. આ
ર્ોજના દ્વારા તે જરૂરરર્ાત પૂરય પાડિામાાં આિે છે. બાળકોને શાળામાાં જ પોષિક્ષમ આહાર
મળય રહે તો તે શાળામાાં સ્ર્ાવપત ર્શે. આર્ી વશક્ષિ ગુિિત્તાયુતત બનશે. આમ, દ્ધદ્વલાર્
આપતી આ ર્ોજના છે.
શાળામાાં મધ્ર્ાહ્ન ર્ોજન બે રયતે પૂરુાં પાડિામાાં આિે છે (1) શાળામાાં જ રસોઇર્ા દ્વારા રસોઈ
તૈર્ાર કરય ર્ોજન પીરસિામાાં આિે છે. (2) કેટલાક જજલ્લાઓમાાં NGO તર્ા અક્ષર્પાત્ર દ્વારા
ર્ોજન આપિાની વ્ર્િસ્ર્ા કરિામાાં આિે છે. આ ર્ોજના અન્િર્ે વિ્યકાર્ીઓને એક સમર્નુાં
ર્ોજન તૈર્ાર કરય પીરસિામાાં આિે છે.
સ્િાસ્્ર્ એટલે શારયરરક, માનવસક, સામાજજક, સાાંિેણગક તર્ા સાિયવત્રક દૃન્દ્ષ્ટ્ટએ
આરોગ્ર્પ્રદ ીવિન. ‘પહેલુાં સુખ તે જાતે નર્ાય’. વ્ર્ક્તત ગર્ાયિસ્ર્ાર્ી માાંડયને મરિ સુધી અનેક
વિટાંબિામાાંર્ી પસાર ર્ાર્ છે. વ્ર્ક્તત શારયરરક રયતે તાંદ ુ રસ્ત હોર્ તો દરેક પડકારને પહોંચી
િળિા માટે સક્ષમ બને છે. આમ, સ્િાસ્્ર્ની વ્ર્ાખ્ર્ાઓ કે હેતુઓ એક-બે િાક્યોમાાં સીવમત
કરિાને બદલે વિશાળ ફલક પર ફેલાર્ેલા છે. સ્િસ્ર્ વ્ર્ક્તત, સ્િસ્ર્ સમાજ, સ્િસ્ર્ દેશ, સ્િસ્ર્
દ ુ વનર્ા અને તેની શરૂઆત શાળાીવિનર્ી પદ્વતસર ર્ાર્ છે. શાળાીવિનમાાં પડેલી ટેિો,
શીખિામાાં આિેલી િાતો ીવિનપર્ાંત ઉપર્ોગી બને છે. આમ, શાળા સ્િાસ્્ર્ વશક્ષિ એ
આપિો મુખ્ર્ ઉદ્દેશ છે.
શાળા સ્િાસ્્ર્ વશક્ષિનો મુખ્ર્ હેતુ શાળાીવિનર્ી જ બાળકોને આરોગ્ર્ વશક્ષિના
વિષર્ની સમજ આપી સ્િાસ્્ર્ અંગેના ઉપાર્ો સમજાિિા, રમતગમત કે કસરત દ્વારા ર્તાાં
લાર્ો સમજાિિા, શાળાનુાં િાતાિરિ આરોગ્ર્પ્રદ બનાિવુાં, તે સાર્ે જ બાળકના માનવસક,
શારયરરક, સાાંિેણગક તેમજ સિાાંગી વિકાસ પ્રત્ર્ે ધ્ર્ાન આપિાનો છે. આ ઉપરાાંત િાલીઓને
આરોગ્ર્ના જ્ઞાનર્ી િાકેફ કરિા તે છે. બાળકોને ખરાબ ટેિો કે વ્ર્સનોર્ી બચાિિા. રોગોર્ી
બાળકોને િાકેફ કરિા. બાળપિમાાં ખરાબ આરોગ્ર્ ીવિનર્રની અશક્તત તરફ લઈ જાર્ છે.
જ્ર્ાાં સુધી બાળક શારયરરક રયતે સ્િસ્ર્ ન હોર્ ત્ર્ાાં સુધી વશક્ષિનો ઉદ્દેશ ફળયભૂત ર્તો નર્ી.
47