Page 15 - std 7 sam 2chap11_brahmand
P. 15

એકમ 11 – આપણ ું સ ૂ ર્યમુંડળ

               _______________________________________________________________



                     સુંદર્ય સાહિત્ર્ :

                          ચંદ્ર  એ  પૃથ્વીથી  સૌથી  નજીક  આવેલો  અવકાશી  પદાથથ  છે.  તે  પૃથ્વીનો  કુદરતી


                          ઉપગ્રહ છે.





















                          પૃથ્વી  અને  બીજા  ગ્રહોની  જેમ  ચંદ્ર  પણ    પોતાની  ધરી  પર  ફરે  છે.  સાથે જ  ચંદ્ર


                          પૃથ્વીની આસપાસ પરરક્રમણ પણ કરે છે. ચંદ્રનો પરરભ્રમણ– ( પોતાની ધરી પર


                          ફરવાનો સમય) સમય 27.3 રદવસ લાગે છે. તેમજ તેને પૃથ્વીની આસપાસ  એક


                          પરરક્રમણ  પ ૂણથ કરતાં પણ 27.3 રદવસ  લાગે છે.  આમ ચંદ્રનો પરરભ્રમણ અને


                          પરરક્રમણનો સમયગાળો એકસરખો હોવાથી આપણને હંમેશા એક તરફની  સપાટી


                          જ જોવા મળે છે.




























                                                            1
   10   11   12   13   14   15   16   17   18   19   20