Page 20 - std 7 sam 2chap11_brahmand
P. 20
11. આપણ ું સ ૂર્યમુંડળ Answer Key
પ્રશ્ન.1. ર્ોગ્ર્ શબ્દ વડે ખાલી જગ્ર્ા પ ૂરો.
(1) અવકાશી પદાર્થ ‘ખરતા તારા’ ર્ી ઓળખાય છે.
જવાબ: ઉલ્કા
(2) ધ ૂમકેતુને નામર્ી ઓળખવામાાં આવે છે. જવાબ: પ ૂુંછડડર્ો તારો
(3) શનન ગ્રહ છે. જવાબ: બાહ્ય
(4) શુક્ર ગ્રહ છે. જવાબ: આંતડરક
(5) ગુરુ ગ્રહ પૃથ્વી કરતાાં ગણો મોટો છે. જવાબ: 1317
(6) હેલીના ધ ૂમકેતુનો આવતથકાળ છે. જવાબ: 76 વર્ય
(7) સ ૂયથમાંડળનો સૌર્ી તેજસ્વી દેખાતો ગ્રહ છે. જવાબ: શ ક્ર
(8) સ ૂયથમાંડળનો લાલ રાંગનો ગ્રહ છે. જવાબ: મુંગળ
(9) ગ્રહને ‘સવારનો તારો’ કહે છે. જવાબ: શ ક્ર
(10) ખગોળશાસ્ત્માાં અવકાશીય પદાર્ો વચ્ચેનુાં અંતર એકમમાાં માપવામાાં આવે
છે. જવાબ: પ્રકાશવર્ય
પ્રશ્ન.2. નીચેના પ્રશ્નોના એક વાક્યોમાું જવાબ આપો:
(1) આંતડરક ગ્રહો કર્ા છે?
જવાબ: બુધ અને શુક્ર આંતરરક ગ્રહો છે.
(2) સ ૂર્ય શ ું છે?
જવાબ: સ ૂયથ તારો છે.
1