Page 21 - std 7 sam 2chap11_brahmand
P. 21
11. આપણ ું સ ૂર્યમુંડળ Answer Key
(3) કર્ા ગ્રહોને ઉપગ્રહો નથી?
જવાબ : બુધ અને શુક્ર ગ્રહોને ઉપગ્રહો નર્ી.
(4) કર્ા ગ્રહો નરી આંખે જોઇ શકાર્ છે?
જવાબ : બુધ, શુક્ર, માંગળ, ગુરુ અને શનન નરી આંખે જોઇ શકાય છે.
(5) મુંગળ ગ્રહ કેવા રુંગનો દેખાર્ છે?
જવાબ : માંગળ ગ્રહ લાલ રાંગનો દેખાય છે.
(6) ધ ૂમકેત ઓ શામાુંથી છૂટા પડેલા હોવાન ું મનાર્ છે?
જવાબ : ધ ૂમકેતુઓ પ્લ ૂટોને પેલે પાર આવેલાાં ‘ઊટથના વાદળ’ માાંર્ી છૂટા પડેલા હોવાનુાં
મનાય છે.
(7) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કર્ો છે?
જવાબ : પૃથ્વીની સૌર્ી નજીકનો ગ્રહ શુક્ર છે.
(8) ગ્રહોની આસપાસ ચોક્કક્કસ કક્ષામાું ફરતા અવકાશી પદાથોને શ ું કહે છે?
જવાબ : ગ્રહોની આસપાસ ચોક્કક્કસ કક્ષામાાં ફરતા અવકાશી પદાર્ોને ઉપગ્રહો કહે છે.
(9) કર્ો ગ્રહ સ ૂર્ોદર્ પહેલા પ ૂવય ડદશામાું અને સ ૂર્ાયસ્ત પછી પશ્વિમ ડદશામાું જોઇ શકાર્
છે?
જવાબ : શુક્ર ગ્રહ સ ૂયોદય પહેલા પ ૂવથ રદશામાાં અને સ ૂયાથસ્ત પછી પનિમ રદશામાાં જોઇ
શકાય છે.
(10) ગ ર ગ્રહ પછી કદમાું બીજા નુંબરનો મોટો ગ્રહ કર્ો છે?
જવાબ : ગુરુ ગ્રહ પછી કદમાાં બીજા નાંબરનો મોટો ગ્રહ શનન છે.
2