Page 22 - std 7 sam 2chap11_brahmand
P. 22

11. આપણ ું સ ૂર્યમુંડળ                                         Answer Key




               પ્રશ્ન.3. વ્ર્ાખ્ર્ા આપો.



                   (1) સ ૂર્યમુંડળ: સ ૂયથ અને તેની આસપાસ પરરક્રમા કરતાાં તમામ અવકાશીય પદાર્ોના

                       સમૂહને સ ૂયથમાંડળ કહે છે.



                   (2) આંતડરક  ગ્રહો:  જે  ગ્રહોની  ભ્રમણકક્ષા  પૃથ્વીની  ભ્રમણકક્ષા  કરતાાં  નાની  છે  તે  ગ્રહોને


                       આંતરરક ગ્રહો કહે છે.


                   (3) પ્રકાશવર્ય: પ્રકાશના રકરણે એક વર્થના સમયગાળામાાં કાપેલા અંતરને એક પ્રકાશવર્થ


                       કહે છે.  1 પ્રકાશવર્થ = 9.46 × 10  રકલોમીટર.
                                                          12

                   (4) ઉપગ્રહો: ગ્રહોની આસપાસ ફરતાાં અવકાશીય પદાર્ોને ઉપગ્રહો કહે છે.



                   (5) લઘ ગ્રહો: સ ૂયથમાંડળના ગ્રહોના નનમાથણ વખતે ગ્રહ બનાવવામાાં નનષ્ફળ નીવડેલા નાના


                       નાના ખડકોને લઘુગ્રહો કહે છે.


               પ્રશ્ન.4. નીચેના પ્રશ્નોના ટૂુંકમાું ઉત્તર આપો.


                   (1) સ ૂર્યમુંડળ એટલે શ ું? સ ૂર્યમુંડળના સભ્ર્ો જણાવો.


                        જવાબ: સ ૂયથ અને તેની આસપાસ પરરક્રમા કરતા તમામ અવકાશીય પદાર્ોના સમૂહને


                        સ ૂયથમાંડળ કહે છે.


                        સ ૂયથમાંડળના ગ્રહોનાાં નામ ક્રમમાાં નીચે મુજબ છે.



                        (1)બુધ (2) શુક્ર (3) પૃથ્વી (4) માંગળ (5) ગુરુ (6) શનન (7) યુરેનસ (8) નેપ્ચ્ય ૂન

                        અને (9) પ્લ ૂટો.











                                                            3
   17   18   19   20   21   22   23   24   25   26   27