Page 27 - std 7 sam 2chap11_brahmand
P. 27
11. આપણ ું સ ૂર્યમુંડળ Answer Key
ઉલ્કા એ “ખરતા તારા” તરીકે ઓળખાતા અવકાશી પદાર્ો છે જે હકીકતમાાં કોઈ તારા
નર્ી.
જો ઉલ્કા ખ ૂબ મોટી હોય તો તે સળગી ઊઠેલી ઉલ્કા પૃથ્વી પર આવી પહોંચે છતાાં સાંપ ૂણથ
સળગી જતી નર્ી. આર્ી સળગ્યા વગર રહી ગયેલો ભાગ પૃથ્વી પર પડે છે. પૃથ્વી પર
પડેલો સળગ્યા વગરનો આ ભાગ ઉલ્કાનશલા કહેવાય છે. કેટલીક મોટી ઉલ્કાનશલાઓ
પૃથ્વી પર ખાડા પાડે છે.
પ્રશ્ન.8. વૈજ્ઞાશ્વનક કારણો આપી સમજાવો.
(1) બ ધ ગ્રહ પર જીવન શક્ય નથી.
જવાબ: બુધ ગ્રહ સ ૂયથની સૌર્ી નજીકનો ગ્રહ હોવાર્ી તેના પર રદવસ અને રાનિ
દરનમયાનના તાપમાનમાાં રણો મોટો તફાવત જોવા મળે છે. બુધ ગ્રહ પર વાતાવરણ
નર્ી. આમ, વાતાવરણની ગેરહાજરી અને તાપમાનના તફાવતને કારણે બુધ ગ્રહ પર
જીવન શક્ય નર્ી.
(2) પ્લ ૂટો ‘અંધાડરર્ા ગ્રહ’ તરીક ઓળખાર્ છે.
જવાબ: પ્લ ૂટો સ ૂયથમાંડળનો સૌર્ી દૂરનો નાનો ગ્રહ છે. પ્લ ૂટો પર સ ૂયથનાાં રકરણો ખ ૂબ જ
ઓછાાં પહોંચે છે. આર્ી ત્યાાં મોટે ભાગે અંધારુ જ જણાય છે. તેર્ી પ્લ ૂટો ‘અંધારરયા
ગ્રહ’ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન.9. તફાવત આપો.
(1) સ ૂર્ય અને ચુંદ્ર
8