Page 8 - Wedding Magazine
P. 8
T
h
e
O
r
i વરના સાત વચન :
1. મારા વડીલ તથા કુટુુંબીજનોની
g યથાયોગ્ય વવનય તથા સેવા ચાકરી કરવી
પડશે. 2. મારી આજ્ઞા લોપવી નહીં.
i 3. કડવા તથા કઠોર વચન બોલવા નહીં.
4. મારા હહતેચ્છુઓ તથા સત્પાત્રો ઘરે
આવે ત્યારે તેમને આદર, સત્કાર તથા
n આદર આપવામાું મન કલુવિત કરવુું નહીં.
5. વડીલોની આજ્ઞા વવના પરઘરે જવુું
a નહીં. 6. ઘણી ભીડ હોય તેવા મેળા
વગેરેમાું તથા કુધમી તથા વ્યસનીઓને
l ઘરે જવુું નહીં. 7. મારાથી કોઈ વાત છાની
રાખવી નહીં તથા મારી ગુપ્ત વાત બીજાને
કન્યાના સાત વચન :
1. પર સ્ત્ી સાથે ક્રીડા ન કરવી. કહેવી નહીં. જો મારી આ સાત શરતોનો
સ્વીકાર કરો તો તમે મારા વામાુંગી થઇ
શકો છો.
2. વેશ્યા સેવન ક્રરવુું નહીં.
7 3. જુગાર ખેલવો નહીં. 4. ન્યાય
તથા ઉધ્યોગથી કમાયેલ ધનથી
ભરણપોિણ વસ્ત્ તથા આભુિણ
વડે મારુું રક્ષણ કરવુું પડશે. 5. શ્રી
V જજન-મુંહદર, તીથથસ્થાન વગેરે
o ધમથસ્થાને જતા તથા ધમથ કાયો
કરતાું મને રોકશો નહીં. 6. મારાથી
કોઇ વાત છાની રાખવી નહીં તથા
w મારી ગુપ્ત વાત કોઇને કહેવી નહીં.
s 7. અપરાધ વવના મને જીવન પયંત
તજી શકશો નહીં તથા અનુચચત
કઠોર દુંડ કરશો નહીં.