Page 2 - Aakashdeep May 18_Neat FINAL
P. 2

પ્રસ્તાવના






          સુજ્ઞ સારસ્વત જમત્રો,


            સાદર પ્રણામ ....!






          આકાશદીપ ઈ-મેગેઝીન માહે  મે ૨૦૧૮નો અંક નંબર  ૧૫ આપની સમક્ષ રજુ કરતાં ખરેખર આનંદની
          લાગણી અનુભવી રહ્યો છું. જમત્રો આ વખતનો અંક એક નવી રીતે ડીજીટલ ઈ મેગેઝીન રૂપે પ્રગટ કરવાનો

          પ્રયાસ કરી રહ્યો છું.જેમાં જવજવધ કોલમમાં અલગ અલગ જવર્યના મુખ્ય મુદ્દા આપેલ હશે અને જેતે જવર્ય

          ઉપર વધુ માજહતી વાચવી કે જોવી હોય તો આપેલ જનશાની પર જલલક કરવાનું રહેશે.જે તે જવર્ય કે ટોજપક

          અંતગષત ઓડડયો – જવડીયો તથા ઈમેઝ આપ જોઈ શકશો.જમત્રો આ મેગેઝીન એક પ્રયોગાત્મક તરીકે બનાવી
            રહ્યો છું કોઈ ભૂલ હોય તો દરગુજર કરવા વવંનતી છે.આશા છે કે આપને આ પ્રયાસ ગમશે.આપના અમુલ્ય

            પ્રજતભાવો આપતા રહેજો જેથી મને ખ્યાલ આવે કે શું ઉમેરવું અને શું બાદ કરવું.

          જમત્રો, આ અંકની વાત  કરં તો શરૂઆતમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની  રીત અંતગષત પતંજગયું બનાવતા

            શીખીશું.  ટેકનોલોજીના  દ્રારેમાં  યુ  ટયુબ  ચેનલ  જવશેની  માજહતી  આપી  છે.  વ્યજલત-જવશેર્  તરીકે  ચંદ્રશેખર

          આઝાદના  જીવનની  ટૂંકી  વાતો  જે  આ  અંકની  કવર  સ્ટોરી  શોભાવે  છે.ભાર્ા-અજભવ્યજલત  અંતગષત

          ગુજરાતીમાં કતષડર અને કમષણી વાલયપ્રયોગ જવર્ે સમજુતી સાથેનો જવડીયો જોઈ શકશો.


          એક રીતે આ મેગેઝીન યુ ટયુબ પર આધાડરત બનાવેલ છે.તો ચાલો જોઈએ.












                જય સોમનાથ                                                          રા.જા.ચૌહાણ




             આકાશદીપ ઈ-મેગેઝીન     Powered by https://rajachauhan.blogspot.in      અંક નં -૧૫    મે  -૨૦૧૮  Page 2
   1   2   3   4   5   6   7