Page 6 - Aakashdeep May 18_Neat FINAL
P. 6

૪                                વ્યરક્ત-રવશેષ




                                                     ચંદ્રશેખર આઝાદ


              ચંદ્રશેખર આઝાદનો જન્મ જુલાઇ ૨૩, ૧૯૦૬નાં રોજ મધ્ય પ્રદેશનાં ઝાબુઆ જજલ્લાનાં ભારવા

              ગામે થયેલો. તેઓ ભારતનાં એક અતી મહત્વનાં ક્ાંજતકારી હતા, તેઓને ભગતવસંહનાં માગષદશષક
              માનવામાં  આવતા  હતા.  તેમનું  આખું  નામ  'ચંદ્રશેખર  જસતારામ  જતવારી'  હતું  પરંતુ  માતૃભૂજમની

              આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાજધશે તેમનું

              નામ  પુછતાં  તેમણે  જવાબમાં  આઝાદ  અને  જપતાનું  નામ  સ્વાધીનતા  જણાવ્યું  હતું.  ત્યારથી

              આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.



              ચંદ્રશેખર આઝાદ જવર્ે વધુ માજહતી જવડીયો સ્વરૂપે જોવા નીચેના બટન પર જલલક કરશો.




































             આકાશદીપ ઈ-મેગેઝીન     Powered by https://rajachauhan.blogspot.in      અંક નં -૧૫    મે  -૨૦૧૮  Page 6
   1   2   3   4   5   6   7   8