Page 3 - Aakashdeep May 18_Neat FINAL
P. 3
૧
ચ લો જાતે બન વીએ.
જવદ્યાથી જમત્રો,..શૈજક્ષણક રમકડાં જાતે જ બનાવો, જવડીયો જોઇને, એ પણ WASTE માંથી BEST !
આજની વસ્તું પાંખો ફળફળાવતું પંતજગયું
જરૂરી વસ્તુઓં - કાગળ , પેન , કાતર , રંગો
પાંખો ફળફળાવતું પંતજગયું ખુબજ મજાનું રમકડું છે. આ બાળકોને જપ્રયરમત છે.
આ રમત થી તમે કલરીંગ પંતજગયા બનાવી શકો છો.
શાળામાં બાળકોને બતાવી શકાય,ખાસ તો પ્રજ્ઞા વગષમાં ખુબ જ ઉપયોગી છે.
આ વીડડઓ જોઇને તમે ઘરે બેઠા આ રમકડું બનાવી શકો છો. તો રમકડું બનાવો અને આનંદ માણો....
આમ આ Waste માંથી Best બનાવવા માટેનું સરસ રમકડું છે.
સૌજન્ય - The Knowledge Point you tube channel .
આકાશદીપ ઈ-મેગેઝીન Powered by https://rajachauhan.blogspot.in અંક નં -૧૫ મે -૨૦૧૮ Page 3