Page 76 - Balkarandio
P. 76
તયારબાદ લાલ બૂલે હસીને બચ્ચાાંને શુિપ્રિાતનુાં અભિવાદન કયુ. બચ્ચાાંએ
ું
અભિવાદન કરવાને બદલે બૂલ અને પાાંદડાને ગુસ્સાિાાં કહ્ુાં,”િને હેરાન ના કરો,િને
ે
ઊંઘ આવે છ.”
બચ્ચાાંનો ગુસ્સો જોઈ બૂલ અને પાાંદડુાં ઉદાસ થઈ ગયા. એટલાિાાં બચ્ચાાંની િા
પોતાના િાળાિાાં પાછી આવી. તેણે બચ્ચાનુાં આ વતાન જોયુાં.
ચકલીએ પોતાના બચ્ચાને દાણા ખવડાવતા સિજાવતા કહયુાં,” આ પાાંદડાાં અને
ે
ાં
બૂલો આપણા મિત્રો છ. પરતુ બચ્ચાાંને િાની આ વાત ગળ ના ઊતરી. તેણે િાને પ ૂછ્ુાં,”
ે
એ કેવી રીતે બને? તેઓ આપણા જેવા દેખાતા નથી.”
ચકલીએ જવાબ આતયો," આપણે ઝાડ પર પાાંદડાાં અને બૂલો બધાની સાથે રહીએ
છીએ. તેથી તે આપણા મિત્રો છ. આપણે બધાની સાથે હળીિળીને રહેવુાં જોઈએ." આિ
ે
િા એ બચ્ચાાંને મશખાિણ આપી.
બચ્ચાાંને પોતાની ભ ૂ લ સિજાઈ. પોતાના ખરાબ વતાન િાટે પાાંદડા અને બૂલની
િાફી િાાંગી. તે કાયિ િાટે પાાંદડા અને બૂલનુાં મિત્ર બની ગયુાં.
બોધ: સૌની સાથે હળી-િળીને રહેવુાં જોઈએ.
Dr. Trupti Sakaria
Director
Shreevallabh Ashram’s M C M Kothari International Girls’
Residential School – Killa Pardi