Page 75 - Balkarandio
P. 75

આ સાાંિળીને વાાંદરાએ પોતાના હાથિાાં પકડેલી તલવાર શેરમસિંહ પર ચલાવી.


               તલવાર વાગી જશે તે ડરથી શેરમસિંહ પણ િાગી ગયો. હવે તો વાાંદરો પોતાને જ ાંગલનો


               રાજા સિજવા લાગ્યો. હવે બધાાં જાનવરો પર તે પોતાનો હુકિ ચલાવતો હતો.




                     એક  રદવસ  વાાંદરાએ  પોતાની  તલવાર  ઝાડ  પર  ચલાવી  તો  તલવાર  ઝાડિાાં

               ફસાઈ ગઈ. વાાંદરાએ તલવાર કાઢવા િાટે ખ ૂ બ જોર લગાવી જોયુાં પણ તલવાર કાઢી


                                                                                            ાં
               ના શક્ો. એટલાિાાં હાથી તયાાંથી પસાર થતો હતો. તેણે પોતાની સ ૂ ઢ વડે તલવારને

               ઝાડિાાંથી બહાર કાઢી લીધી. અને તેણે નદીિાાં ફેંકી દીધી.




                     હવે વાાંદરા પાસે તલવાર ન જોઈને બધા નાના િોટા પ્રાણીઓએ તેણે િારી િારીને

               જ ાંગલ િાર કાઢી મ ૂ ક્ો. તલવાર સાથે જે વાાંદરો બધા પર રુઆબ જિાવતો હતો તે


               ઊિી પ ૂ છડીએ િાગ્યો.
                        ાં



               બોધ– પોતાના હાથિાાં તાકાત હોવા છતાાં પોતાને સાંયિ જાળવી રાખવો જોઈએ॰










                                                                           ં
                                                 આપિે દોસ્ત બનીશુ?



                     ઝાડ પર એક ચકલી િાળો બાાંધીને રહેતી હતી. તેને એક બચ્્ુાં હતુાં. સવારે જયારે


               ચકલી ખોરાકની શોધિાાં બહાર નીકળી તયારે બચ્્ુાં સ ૂ તુાં હતુાં.



                     બચ્ચાાંએ જેવી ધીિે ધીિે પોતાની આંખ ઉઘાડી તયારે એક નાનુાં સુાંદર લીલુાં પાાંદડુાં

                                                                                                            ે
               તેની સામુાં જોઈને િરક િરક હસતુાં હતુાં. તે ધીિે રહીને બોલ્યુાં,” શુિપ્રિાત ! કેિ છ?

               “ પણ બચ્્ુાં હસ્યુાં નરહ અને જવાબ પણ ન આતયો.
   70   71   72   73   74   75   76