Page 71 - Balkarandio
P. 71
ઝાડ પર બેસી કૂદાકૂદ કરવા લાગ્યો. િાણસનુાં ધયાન એ તરફ જતાાં પછી નકલ કરાવવા
િાટે વાાંદરા તરફ જોઈને વધારે પાાંદડાાં તોડવા લાગ્યો. વાાંદરો બરાબર તેની સાિે
એકીટસે જોઈ રહ્યો. અચાનક િાણસની બાજુના ઝાડ પર કૂદકો િાયો. િાણસ એકદિ
ગિરાઈ ગયો. તયાાં તો તેનુાં ધયાન ગયુાં કે જે ડાળી પર વાાંદરો બેઠો હતો તેની નીચે
ા
એક બોડ મ ૂ કેલુાં હતુાં, કે
“આ બગીચો તિારો છ.િારો છ. આપણો છ. િાટે બગીચાની સુાંદરતા જાળવવા
ે
ે
ે
િાટે બૂલપાન તોડવા નહીં.”
ડ
િાણસ એ બોડ ખ ૂ બ ધારી ધારીને જોયા કયુ. અને પોતાનુાં િાથુાં ખાંજવાળતો
ું
ા
બગીચાની બહાર નીકળી ગયો. વાાંદરો ખ ૂ બ તાળી પાડતો હતો.
બોધ :- સૌએ કુદરતનો ખ્યાલ રાખવો જોઈએ.તેની કાળજી લેવી જોઈએ.
હાસ્યનો ચમત્કાર
એક મિ. િજારકયા હતાાં. નાિ િજારકયા હતુાં પરતુ હિેશાાં તેઓ સોભગયુાં િોઢુાં કરીને
ાં
ફરતા હતા. એકવાર મિ . િજારકયા બજારિાાં જતાાં હતાાં. સાિેથી તેિના પાડોશી િળયા.
ું
પડોશીએ તેિને મવવેકપ ૂ વાક નિસ્તે કયુ . પણ જવાબિાાં મિ. િજારકયા િોં વાકુાં કરીને
ચાલવા િાાંડયા.
એટલાિાાં બીજા બે સાંબધીઓ તેિને સાિે િળયાાં .તેિાાંથી એકે મિ.િજારકયાને કેિ
છો ?” પ ૂ છ્ુાં.મિ. િજારકયા જવાબ આપવાને બદલે ત્રાાંસી નજરે જોઈ આગળ જતાાં રહ્યા.
તયારે પેલા સાંબધીએ બીજાને કહ્ુાં,” મિ.િજારકયાને બદલે મિ.મિજાજી એિનુાં નાિ હોવુાં
જોઈએ.” આટલુાં કહેતા બાંને ખડખડાટ હસી પડયાાં.