Page 68 - Balkarandio
P. 68
પછી ઝાડ પાસે આવીને ગાાંસડી ઉતારવા લાગી. પણ આ શુાં ? ગાાંસડી ઉતારી કે
બે રોટલા નીચે પડયા.
ક્ાાંથી આવયા? તે મવચારવા લાગી એણે ઝાડની ચારે બાજુ જોયુાં પણ કોઈ દેખાયુાં
નહીં.
"િગવાને િારા પર દયા કરી છે " ્ુની બોલી. જેના રોટલા હોય તેનુાં િગવાન
ા
િલુાં કરે. તે ક્ારેય ભ ૂ ખ્યા ન રહે .ઘેટી આશીવાદ આપવા લાગી.
તે ભ ૂ ખી તો હતી જ. જલ્દી જલ્દી બે રોટલા ખાઈ ગઈ .એટલે તેને થોડો સાંતોષ
થયો .એના મુખ પર સાંતોષ દેખાયો પછી ગાાંસડી ઉપાડીને તે આગળ ચાલી નીકળી.
"શુાં તને ઘેટી ના આશીવાદ - ખુશી સારી ન લાગી?"
ા
"બહુ જ સારા લાગ્યા મપતાજી."નાંદુ એ કહ્ુાં”.
"તો પછી આજથી સારા કાિ કરીશ ને? " ચાંદરે એ પ ૂ છ્ુાં "હા મપતાજી હવે હુાં
ાં
ખરાબ ટેવો છોડી દઈશ. કોઈકને પણ હેરાન નહીં કરુ.” કહેતાની સાથે જ નાંદુ ચાંદનના
ગળ વળગી પડયો.
ે
બોધ:-આપિે કોઈની મશ્કરી ન કરવી પિ મદદરૂપ થવુ તેમાં જ સાચી
ં
ખુશી છે.
Minakshi Rathod.
Vallabh Ashram's M G M Amin & V N Savani School Killa Pardi