Page 64 - Balkarandio
P. 64
િેના પોતાના વખાણ સાાંિળીને ખુશ થઈ ગઈ. કાગડો તેના ચહેરાને ખ ૂ બ ધયાનથી
જોઈ રહ્યો હતો. તે સિજી ગયો હતો કે તેની વાતો િેના ને અસર કરી રહી હતી.વળી
કાગડો કહેવા લાગ્યો, “બહેન તિે કેિ આટલુાં કષ્ટ ઉઠાવો છો. લાવો , હુાં જ તેને આપી
આવુાં હુાં ખાલી બેઠો છુાં."
િેના કાગડાની વાત િાની ગઈ.કારણકે તેને ઘેર જઈને બાળકોને સ્નાન કરાવવાનુાં
હતુાં. તેણે થાળી કાગડાને આપી અને તે પોતાના ઘેર જતી રહી.
કાગડો િાલપ ૂ ડા લઈને ઝડપથી લીિડાના ઝાડ ઉપર પહોંચી ગયો .તયાાં તેણે પેટ
િરીને િાલપ ૂ ડા ખાધા. થાળીિાાં રહેલા રસને પણ તે ચાટી ચાટીને ખાઈ ગયો.
ાં
અને થાળી ઝાડ નીચે ફેંકી દીધી. ઝરણાાં પાસે જઈને ઠડુાં પાણી પીધુાં પછી લીિડાના
ઝાડની ડાળીઓિાાં છુપાઈને સ ૂ ઈ ગયો.
આ બાજુ િાલપ ૂ ડા બનાવવાની સુગાંધ કોયલના ઘર સુધી પહોંચી ગઈ હતી. કોયલ
રાહ જોઈ રહી હતી. કે “િેના ક્ારે િાલપ ૂ ડા િોકલે?” અને તેથી તેણે તેના બાળકો િાટે
િોજન પણ તૈયાર કયુ ન હતુાં.કોયલ રાહ જોઈ રહી હતી કે- “િાલપ ૂ ડા હિણાાં આવશે
ું
, હિણાાં આવશે” એિાાં જ સાાંજ પડી ગઈ. ના િેના પોતે આવી,ના તેણે િાલપ ૂ ડા
િોકલાવયા. તેને ખ ૂ બ જ ગુસ્સો આવયો. તે મવચારવા લાગી કે, “હવે ક્ારે હુાં િેનાને તે
પકવાન નહીં િોકલાવુાં.” તયારબાદ કોયલે રસોઈ કરી બાળકોને ખવડાવી પોતે
ગુસ્સાિાાં આવેશિાાં ખાઈ રહી હતી. તયાાંજ િેના આવી તે બોલી, “બહેન થાળી તો
પાછી આપો."
"કેવી થાળી? "કોયલ િોં ફુલાવીને બોલી.
"અરે, જેિાાં િાલપ ૂ ડા િોકલાવયા હતા."
"કેવા િાલપ ૂ ડા? અહીં તો કોઈ કશુાં લાવયુાં નથી"કોયલ એ કહ્ુાં .