Page 60 - Balkarandio
P. 60

પેટનુ દદ
                                                                ં
                                                                    ા

                     એક ટૉિ નાિનો ભબલાડો હતો. તેણે ખ ૂ બ ખાવાનો શોખ હતો.એક રદવસ ખ ૂ બ


               સ્વારદષ્ટ ખાવાની વાનગીઓ િરેલો િોટો ટોપલો િળયો. ટૉિ એ ટોપલાિાાંથી એક


               પછી એક વાનગી ખાવા લાગ્યો. તેની િમ્િીએ જોયુાં કે ટૉિ બરાબર ચાવીને ખાતો ન

               હતો. તેની િમ્િીએ ઓછુાં ખાવા અને ચાવીને ખાવા િાટે સિજાવયુાં. પરતુ ટૉિ એ
                                                                                                 ાં

               વાતને ઘ્યાનિાાં લીધા મવના બધી જ ખાવાની વાનગીઓ ખાઈ ગયો.



                     થોડીવાર પછી અચાનક ટૉિના પેટિાાં દુુઃખાવો થવા લાગ્યો.



                     તેની  િમ્િીએ  તેણે  ડૉતટર  પાસે  લઈ  ગઈ.  ડૉતટરે  ટૉિને  ઇન્જેકશન  આતયુાં.

               ભબચારો ટૉિ રડતાાં રડતાાં બોલ્યો, “ હવે હુાં હાંિેશા બરાબર ચાવીને પ્રિાણસર ખાઇશ.”



                           ં
                                                                                ં
               સાર  : હમેશા થોડું થોડું અને બરાબર ચાવીને ખાવુ જોઈએ.





                                                ખરાબ સંગતનુ ફળ
                                                                      ં


                     એક જ ાંગલિાાં સસલાાં અને કૂતરા વચ્ચે ગાઢ મિત્રતા હતી. સસલુાં કૂણુાં લીલુાં ઘાસ


               અને ગાજર ખાતુાં હતુાં. રદવસે કૂતરો ખાઈ પીને સ ૂ ઈ જાય તયારે સસલુાં તેની આસપાસ

               જ રહેતુાં અને તેનુાં ઘ્યાન રાખતુાં હતુાં. રાત થતાાં જ સસલુાં સ ૂ ઈ જતુાં તયારે કૂતરો તેની


               રખવાળી કરતો હતો. આિ બાંને મિત્રો એક સાથે જ ાંગલિાાં રહેતા અને હરતા ફરતા


               હતા.


                     એ જ જ ાંગલિાાં એક લુચ્્ુાં મશયાળ રહેતુાં હતુાં. ઘણા રદવસથી સસલાાંનો કોભળયો


                                                                                           િં
               કરી જવાનો લાગ શોધતુાં હતુાં. પરતુ તેના મિત્ર કૂતરાને કારણે તે રહિત કરી શકતુાં ન
                                                     ાં
               હતુાં.
   55   56   57   58   59   60   61   62   63   64   65