Page 65 - Balkarandio
P. 65
િેના સિજી ગઈ કે આ બધી ચાલાકી કાગડાની જ છે . તેણે કોયલને બધી જ
વાત
કહી સાંિળાવી.
કાગડાને આવી ચાલાકી પહેલી વખત નહોતી કરી તે ખ ૂ બ જ આળસુ હતો. કાિ
ાં
કશુાં કરતો નહોતો બીજાને દુુઃખ આપીને તેની ચાપલૂસી કરીને તેઓની પાસેથી કઈકને
ઝૂ
કઈક ાંટવી લેતો હતો.િરઘી, પોપટ ,બકરી, કૂતરો વગેરે બધા જ પશુ-પક્ષી તેનાથી
ાં
ાં
ું
તાંગ આવી ગયા હતા. િેના અને કોયલ નક્કી કયુ કે “આજે કાગડાને દડ કરવો જોઈએ
જેથી હવે પછી કોઈને પરેશાન ન કરે.” િેના અને કોયલ બાંને કાગડાને શોધવા નીકળી
પડી િેનાની નજર લીિડાના ઝાડની નીચે પડેલી થાળી ઉપર ગઈ તે સિજી ગઈ કે
કાગડો પણ અહીં આસપાસિાાં જ ક્ાાંક હોવો જોઈએ.
બાંને બહેનપણીઓ િળીને લીિડા આખુાં ઝાડ જોઈ નાખ્યુાં. છવટે એક કોતરિાાં
ે
કાગડોને જોયો. તે સ ૂ ઈ રહ્યો હતો.તેણે ખ ૂ બ ખાધુાં હતુાં.તેથી એનુાં પેટ ફુલી ગયુાં હતુાં.
કોયલે એને ચાાંચ િારી કાગડો ગિરાઈને બેઠો થઈ ગયો. જેવો તે લીિડાની
બખોલિાાંથી નીકળીને નાસવા લાગ્યો કે એક ધારદાર ડાળી એની આંખિાાં વાગી.આંખ
િાાંથી લોહી નીકળવા લાગ્યુાં. િેના દોડી જઇને ડોતટર નીતુ મશયાળને બોલાવી લાવી.
એણે દવા લગાવી. પટ્ટી બાાંધી પરતુ કાગડાની આંખ સારી ન થઈ તે આજે પણ એક જ
ાં
આંખે જોઈ શકે છે . જ ાંગલના બધા જાનવર એક બીજાને કહ્ુાં કે, “જે બીજાનુાં ખરાબ કરે
ાં
છે, તેને િગવાન સજા કરે છે એને તયાાં ન્યાય છે. અંધારુ નથી.” કાગડાને પોતાનુાં કાયાનુાં
ફળ િળી ગયુાં. જે સદાચારી- પરોપકારી સુખી અને સાંતોષથી રહે છે. તેઓ ને જ
િગવાન પ્રેિ કરે છે.
બોધ:-હાંિેશા બીજાનુાં િલુાં ઇચ્છુાં જોઈએ.