Page 69 - Balkarandio
P. 69

શ્રેષ્ઠ ભેટ



                     ઘણા સિય પહેલાાંની વાત છ. એક નાનકડા ગાિિાાં એક સુાંદર શાળા હતી. એ જ
                                                     ે
               ગાિિાાં એક મશભક્ષકા રહેતા હતા . બીજા મશક્ષકોની જેિ તેઓ પણ પોતાના મવ્ાથથીઓઓને

               ખ ૂ બ  પ્રેિ  કરતા  હતા.  મશભક્ષકા  પોતાના  દરેક  મવ્ાથથીઓને  આદશા  અને  િહાન  વયસ્તત

               બનાવવા  ઇચ્છતાાં  હતા.  મવ્ાથથીઓઓ  પણ  મશભક્ષકાને  ખ ૂ બ  જ  પ્રેિ  કરતા  હતા.  તેિજ

               તેિની દરેક આજ્ાનુાં પાલન કરતા .



                     મશભક્ષકાના જન્િ રદવસે દરેક બાળકે તેિને કઈકને કઈક િેટ આપવાનુાં મવચાયુ.
                                                                                                              ું
                                                                       ાં
                                                                                ાં
                                ાં
               દરેક મવ્ાથથીઓ કઈકને કઈક િેટ લાવીને આપી. એ જ વગાિાાં એક વાંશ નાિનો મવ્ાથથીઓ
                                         ાં
               પણ હતો. પરતુ તે ખ ૂ બ ગરીબ હતો. પોતાની મશભક્ષકાને આપવા િાટે તેની પાસે કઈ
                               ાં
                                                                                                            ાં
               જ ન હતુાં .મશભક્ષકાએ તેના ઉદાસ ચહેરો જોયો. તે સિજી ગયાાં કે વાંશ કેિ ઉદાસ છ.
                                                                                                             ે
               તેિણે આખા વગાને સાંબોધીને કહ્ુાં,” વહાલાાં બાળકો, િને તિારી બધી જ િેટ ખ ૂ બ

               પસાંદ આવી પરતુ તિે જાણો છો કે સૌથી શ્રેષ્ઠ િેટ આપનાર કોણ છ? તે  ાંશ છે.”
                                 ાં
                                                                                           ે
                                                                                                 વ
                     બધા મવ્ાથથીઓઓ આશ્ચયાથી વાંશ સાિે જોવા લાગ્યા.  મશભક્ષકાએ કહ્ુાં,” તિે જાણો

                                                                                       ે
               છો વાંશે િને કઇ િેટ આપી? તે વગાનો સૌથી સારો મવ્ાથથીઓ છ, તે િારી દરેક વાત
                                 ે
               ધયાનથી સાાંિળ છ. તે પોતાનુાં કાિ ખ ૂ બ વયવસ્સ્થત રીતે કરે છ અને દરેકને િદદ કરે
                                    ે
                                                                                     ે
               છ આ જ તો ઉિિ  િેટ છ, જે દરેક મવ્ાથથીઓ પોતાના મશક્ષકને આપી શકે છ દરેક
                 ે
                                              ે
                                                                                                        ે
                                         ે
               મશક્ષકની ઇચ્છા હોય છ કે મવ્ાથથીઓ તેિની વાત ધયાનથી સાાંિળી તેિનુાં પાલન કરે.”
                     આ સાાંિળી મવ્ાથથીઓઓએ તાળીઓના ગડગડાટથી વાંશને વધાવી લીધો. આથી

               વાંશ ખ ૂ બ રાજી થયો .


               બોધ: જીવનિાાં િૌમતક વસ્તુ કરતાાં જીવનના મ ૂ લ્યોને વધુ િહતવ આપવુાં જોઈએ


               Jyoti Patel.

               Vallabh Ashram's M G M Amin & V N Savani School Killa Pardi
   64   65   66   67   68   69   70   71   72   73   74