Page 70 - Balkarandio
P. 70

મવચારશીલ વાંદરો




                     એક િાણસ ખ ૂ બ કટાળી ગયો હતો. તેથી તે બગીચાિાાં જઈ એક બેન્ચ પર બેઠો.
                                          ાં
               તેની બરાબર સાિેના ઝાડ પર એક વાાંદરો બેઠો હતો. િાણસની નજર સાિે ઝાડ પર


               બેઠેલા વાાંદરા પર પડી. વાાંદરો તેને એકીટસે ટગર ટગર જોઈ રહ્યો હતો. િાણસના


               િનિાાં કઇંક મવચાર આવયો, અને તે વાાંદરાની સાિે ચેનચાળા કરવા લાગ્યો. વાાંદરો

               થોડીવાર િાણસ સાિે જોઈ રહ્યો, પછી તે પણ િાણસના ચેનચાળાની નકલ કરવા


               લાગ્યો.



                     િાણસ પાસે થોડાાં કેળાાં હતા.તેિાાંથી એક કેળ સાિેના ઝાડ નીચે દૂરથી નાખ્યુાં.
                                                                        ાં
                              ાં
               અને એક કેળ પોતાના હાથિાાં લીઘુાં. તે વાાંદરા સાિે જોઈને પોતાના કેળાાં છાલ ઉતારવા

               લાગ્યો.



                                                            ાં
                     વાાંદરો  પણ  ઝાડ  નીચે  પડેલુાં  કેળ  લઈ  પાછો  ઝાડ  પર  બેસીને  કેળાની  છાલ

                                                      ે
               ઉતારવા લાગ્યો. િાણસે કેળાનો છલ્લો ટુકડો િોિાાં મ ૂ કી છાલને બગીચાિાાં દૂર નાખી.

                                          ે
                     વાાંદરાએ કેળાનો છલ્લો ટુકડો િોિાાં મ ૂ ક્ો પણ તે િાણસની સાિે જોઈ રહ્યો. તરત

               જ ઝાડ પરથી નીચે ઉતરી સાિે પડેલી કચરાપેટીિાાં છાલ નાખી.



                     િાણસ િાથુાં ખાંજવાળતો જોઈ જ રહ્યો. તેને પોતાની ભ ૂ લનુાં િાન થયુાં. તરત જ

               દૂર ફેંકેલી છાલને ઉઠાવીને કચરાપેટીિાાં નાખી અને વાાંદરા સાિે જોઈ હસતાાં હસતાાં


               તાળી પાડી વાાંદરાને વધાવી લીધો.



                                                                   ાં
                     િાણસ  ઊિો  થઈ  ચાલવા  િાાંડયો.  તે  કઈક  મવચારોિાાં  ખોવાઈ  ગયો.  રસ્તાિાાં

               આવતી એક બેન્ચ પર બેસી ગયો. અને અજાણતા જ બાજુની િહેંદીની વાડની નાની

               નાની ડાળીઓ અને પાાંદડાાં તોડી તોડીને નીચે નાખતો હતો. વાાંદરો પાછો તેની સાિેના
   65   66   67   68   69   70   71   72   73   74   75