Page 67 - Balkarandio
P. 67

પછી તો જોવાનુાં જ શુાં તરત જ તે ઉપરથી નીચેની ડાળ ઉપર આવયો. તયાાંથી


               ગાાંસડી ઉપાડીને ઝાડની ટોચે જઇને બેસી ગયો.તયાાં એના મપતાજી બેઠા બેઠા રોટલી


                                                                       ાં
               ખાઈ રહ્યા હતા .પણ હવે નાંદુને ખાવાનુાં િાવે ખરુ? તે તો પોતાના હાથ અને દાાંતથી
               ગાાંસડી છોડવા બેસી ગયો.



                     એટલાિાાં ચાંદરની નજર નાંદુ પર ગઈ," તુાં આ શુાં કરી રહ્યો છે .કોની ગાાંસડી


               ઉપાડી લાવયો છે .?"એણે ધિકાવયો.


                     નાંદુ િોં પર આંગળી રાખીને ્ૂપ રહેવાનુાં કહ્ુાં અને ઝાડ નીચે સ ૂ ઈ રહેલી ઘેટી


               તરફ ઈશારો કયો.



                     ચાંદર દુુઃખી થઈ ગયો અને બોલ્યો," બેટા! િને ઘણુાં દુુઃખ થાય છે કે તને કાાંઈ

               શીખવાડી શક્ો નહીં તને બીજા ને હેરાન કરવાિાાં િજા આવે છે તારી ખુશીિાાં કેટલા


               જીવોને દુુઃખ સહન કરવુાં પડે છે તારી રીત બદલી નાખ. બીજાનુાં િલુાં કરો એિને ખુશ


               કરવાનો પ્રયતન કરો. એિની પાસેથી આશીવાદ િેળવો.એ બધાિાાં તો આનાંદ શોધીશ
                                                                  ા

               તો તારો જન્િ સાથાક બનશે.પછી તને અતયારની ટેવો ખરાબ અને નકાિી લાગશે."


                     નાંદુ મપતાની વાત ્ૂપચાપ સાાંિળતો રહ્યો તયારે ચાંદરે એના હાથિાાંથી  ગાાંસડી


               લઈ દીધી. એ લઈને નીચે ની ડાળ આવયો અને લટકાવી દીધી. ચાંદરે જોયુાં કે ઘેટી
                                                       ે

               ઘણી દુબળી પાતળી હતી,એનુાં શરીર હાાંડકા નો િાળો બની ગયુાં હતુાં . ભ ૂ ખને લીધે

               કોકડુાં વળીને સ ૂ ઇ રહી હતી.ચાંદર ને લાગ્યુાં કે એ ભ ૂ ખી છ, એણે પોતાના બે રોટલા
                                                                                 ે

               ગાાંસડી પર મ ૂ કી દીધા અને ્ૂપચાપ ઝાડ પર ચડી ગયો.



                     થોડીવાર પછી ્ુની જાગી આખો ચોળીને બેઠી થઈ ગઈ .ભ ૂ ખને લીધે પેટ બેસી


                     ગયુાં હતુાં પણ ચાલ્યા વગર જૂટકો નહોતો .ધીરે રહીને એણે આળસ ખાધી,ઝરણાાં


               પાસે જઈને ફરીથી પાણી પીધુાં એટલાથી સાંતોષ િાની લીધો.
   62   63   64   65   66   67   68   69   70   71   72