Page 63 - Balkarandio
P. 63
જેવી કરિી તેવી ભરિી
એક વડનુાં ઝાડ હતુાં.તેના પર એક િેના િાળો બનાવીને રહેતી હતી. એને એક ઘણી
જ પાકી સખી હતી તે કોયલ હતી .તે વડ થી થોડે દૂર એક આંબા પર રહેતી હતી.
બાંને સખીઓ સાથે સાથે જ કાિ કરવા નીકળતી હતી. સાથે જ ખાતી હતી.
નવરાશના સિયિાાં સાથે સાથે પોતાના બાળકો િાટે કપડાાં બનાવતી હતી.
િેના જે પકવાન બનાવતી તે કોયલના ઘેર જરૂર પહોંચાડતી હતી. એવી જ રીતે
કોયલ પણ િેનાને તયાાં સારી વસ્તુઓ િોકલતી અને પછી જ તે ખાતી હતી.
એક રદવસ િેના એ ગોળ ફુલાવેલ િાલપુડા બનાવયા. તે એક થાળીિાાં મ ૂ કીને
કોયલ ને આપવા િાટે જવા નીકળી.વડના ઝાડ ઉપર એક લુચ્ચો કાગડો બેઠો હતો.
ગરિ ગરિ િાલપ ૂ ડા જોઈને કાગડાના િોંિાાં પાણી આવયુાં. તેને થયુાં કે બધા જ િાલપ ૂ ડા
િને ખાવા િળી જાય. પરતુ િેના પાસે િાગવાિાાં શરિ આવી, ખબર નહીં કે તે આપે
ાં
કે ન પણ આપે.
તરત જ તેને એક મવચાર સ ૂ ઝયો તે ઝડપથી ડાળી ઉપરથી ઉતરીને િેનાની
સાિે આવી અને બોલ્યો નિસ્તે િેના બહેન."
કાગડા એ પ ૂ છ્ુાં,” આટલી વહેલી સવારે તિે ક્ાાં જાવ છો ?"
" કોયલ ને તયાાં જઈ રહી છુાં."િેના એ કહ્ુાં
કાગડો પોતાના અવાજને થોડો િીઠો કરીને બોલ્યો, “વાહ ! િેના બેન તિે કેટલા
સુાંદર છો, તિે કેટલા પરોપકારી છો. તિે બધાને કેટલા પ્રેિ કરો છો.િને તિારી સેવા
કરવા િળ તો િને ખ ૂ બ જ પ્રસન્નતા થશે."
ે