Page 59 - Balkarandio
P. 59
તેને પણ હાથ ધોવા િાટે સિજાવતો. શાળાિાાં રરસેસિાાં પણ નાસ્તો કરતાાં પહેલાાં
અજય હાથ ધોતો અને અિરને પણ હાથ ધોવા િાટે બોલાવતો પણ અિર તો હાથ
ધોયા મવના જ નાસ્તો કરવા બેસી જતો . અજયને પોતાનો િાઈ આિ ગાંદો રહે, ગાંદી
ટેવો રાખે તે ગિતુાં નહતુાં. શાળાએથી ફરતી વખતે પણ અજય અિરને ઘરે પહોંચીને
હાથપગ જોઈ લેજે એિ સિજાવતો પણ અિર કહેતો કે, “આ બધી ચોખ્ખાઈની વાતો
ે
તને જ શોિે . િારા િાટે તો એ સિયનો બગાડ છ.” એક રદવસ અિરને પેટિાાં ખ ૂ બ
દુ:ખાવો થયો, ડોતટર પાસે લઇ ગયા. ડોતટરે કહ્ુાં,” ચોખ્ખાઈ ન રાખવાને કારણે આ
ે
પરરસ્સ્થમત ઉિી થઇ છ. એક અઠવારડયુાં આરાિ કરવો પડશે અને દવા લેવી પડશે.”
આ સાાંિળી અિર રડવા જેવો થઇ ગયો તયારે અજયે તેને સિજાવયુાં કે, “તુાં હાથ પગ
ધોવા િાટે સિયનો બગાડ સિજતો હતો . હવે તારો કેટલો સિય બગડયો અને દવા
લેવી પડશે તે જુદી. હવે તુાં જ નક્કી કર કે તારે શુાં કરવાનુાં છ.” અિરે કહ્ુાં,” હવેથી હુાં
ે
મનયમિત પણે હાથ પગ ધોઈશ. આ િારો પાક્કો મનયિ.”
બોધ: સ્વચ્છતા રાખશો તો સ્વસ્થ રહેશો
Bina Patel.
Vallabh Ashram's M G M Amin & V N Savani School Killa Pardi