Page 55 - Balkarandio
P. 55

થોડા રદવસ પછીની વાત છે ભચન્ટુ પીન્ટુ િને જઈ રહ્યા હતા.એકાએક કાલુ વરુ


               એિના રસ્તાિાાં આવીને ઊિો રહ્યો. તેના હાથિાાં ભબસ્કીટ હતા તે કહેવા લાગ્યો કે “


               લો,આ તિારી િાએ શાળાિાાં ખાવા િાટે િોકલ્યા છે.”


                     "કોણ છો તિે?"ભચન્ટુએ આંખ કાઢીને કહ્ુાં.



                     "અરે હુાં તિારો િાિો છુાં. તિે િને જાણતા નથી ?" કાલુ બોલ્યો.



                      “તિે અિારા િાિા હોવ તો ઘેર આવજો. િાને િળજો પછી અિે આ લઈશુાં.”

               એિ કહીને ચાલવા લાગ્યા.



                     મશયાળાિાઈએ કહ્ુાં , “ લઈલો િાઈ િાિાને ના કેિ પાડો છો, “ પણ બાંને બાળકો


               એ ભબસ્કીટ લેવાની ના પાડી સીધા તેઓ સ્કૂલ તરફ ચાલવા લાગ્યા.


                     બાળકોને ફસાવવાની બધી રીત કાલુએ અજિાવી પણ તે બધી જ વયથા ગઈ.હવે


               તો એ બાંને િોટા થઈ ગયા હતા. કાલુ આજે પણ એિને જોઈ ને હોઠ પર જીિ ફેરવયા


               કરે છે. િાનુ કહ્ુાં િાનવાથી બાંને બાળકો વરુ નો મશકાર બનતા બચી ગયા.હજુ પણ


               તેઓ િાની વાત િાનતા હતા. કારણ કે તેઓ ઘણા સિજુ અને ગુભણયલ હતા.બધા જ

               લોકો એિના વખાણ કરતા હતા .



                                                                         ં
               બોધ:-હમેશા વડીલોની આજ્ઞા નુ પાલન કરવુ જોઈએ.
                         ં
                                                        ં
               Rakesh Rathod.


               Vallabh Ashram's M G M Amin & V N Savani School Killa Pardi
   50   51   52   53   54   55   56   57   58   59   60