Page 58 - Balkarandio
P. 58
જતાાં જોયો એટલે તેને લાગ્યુાં કે ગરબડી થઇ થશે .વાાંદરાએ મસિંહને સાચી વાત કીધી
ે
અને કહ્ુાં,” કૂતરાએ તિને બેવકૂફ બનાવયા છ.” મસિંહ આ સિયે ગુસ્સે થયો અને તેણે
વાાંદરાને પોતાની પીઠ પર બેસાડી કૂતરાને પકડવા દોડયો.
કૂતરાએ મસિંહને અને વાાંદરાને પોતાની તરફ આવતા જોયા તેથી ફરી એક વાર
મસિંહ તરફ પીઠ કરીને બેસી ગયો અને િોટેથી બોલવા લાગ્યો ,"કેટલો સિય થઈ ગયો
ે
છ હજુ વાાંદરો આવયો નથી તેને ક્ારનો િોકલ્યો છ એક મસિંહને િોળવીને લાવવા
ે
િાટે.” મસિંહે આ વાત સાાંિળી અને તે વાાંદરા પર ગુસ્સે થઈ ગયો તેણે વાાંદરાને કહ્ુાં
,"તુાં િને િોળવીને આ કૂતરા પાસે ખાવા લઈ આવયો છ.” આ સાાંિળી વાાંદરો તયાાંથી
ે
િાગ્યો. મસિંહ વાાંદરાને પકડવા તેની પાછળ દોડયો. આિ કૂતરાએ મસિંહને ચતુરાઈથી
િગાડયો.
ે
બોધ : બુધ્ધ્ધ વડ ગમે તેવા બળવાનને પિ હરાવી શકાય છે .
ં
સ્વચછતાનુ મહત્વ
એક નાનકડા ગાિિાાં અજય અને અિર નાિના બે જોરડયા િાઈઓ રહેતા હતા.
બાંને િાઈઓના સ્વિાવ અને ટેવ બહુ જુદા અજય ચોખ્ખાઈથી રહે અને પોતાની
ચીજવસ્તુઓને બહુ વયવસ્સ્થત રાખે . જયારે અિર ચોખ્ખાઈ ન રાખે અને તેની બધી
ચીજવસ્તુઓને બહુ અવયવસ્સ્થત રહેતી. અજય શૌચરરયા બાદ પોતાના હાથ બરાબર
સાબુથી ધોતો . અિરને આવી ચોખ્ખાઈની કઇ પડી ન હતી. એ તો અજયને હાથ ધોતા
ાં
ે
ાં
જુએ તો કહેતો, “આિ વારવાર હાથ ધોઈને સાબુ અને સિય કેિ બગાડે છ ?” અજય