Page 57 - Balkarandio
P. 57

ે
                                ે
                    િોન્ટુ ઘર તરત જ ફયો અન પોતાની શાળાની બેગિાાંથી પુસ્તકો કાઢી

                                                                                             ે
              અભ્યાસ કરવા લાગ્યો .તેને પોતાની ભૂલ સિજાઈ ગઈ, અન નક્કી કયુ ક,
                                                                                                             ે
                                                                                                          ું
                   ે
              “હવ હુાં પણ મનયમિત અભ્યાસ કરીશ નહી તો િારા મિત્રો કરતાાં પાછળ રહી

              જઈશ .





                                                                                 ે
               બોધ: સમયસર અભ્યાસ કરતાં રહેવુ જોઈએ કારિ ક ગુમાવેલો સમય પાછો
                                                             ં
               મળતો નથી.





                                                 બુદ્ધિનો ચમકારો





                     એક િોટુાં જ ાંગલ હતુાં. આ જ ાંગલિાાં ઘણા બધા જ ાંગલી પ્રાણીઓ રહેતાાં હતાાં .એક

               રદવસ એક શહેરી કૂતરો  આ જ ાંગલિાાં ફરવા આવયો અને પછી રસ્તો ભ ૂ લી ગયો .


               ઘણીવાર સુધી જ ાંગલિાાંથી બહાર નીકળવા િાટેના પ્રયતનો કયા પણ સફળ થયો નહીં.
                                                                                     ા
               બપોર  થઈ ગઈ હતી અને તયાાં તેણે જોયુાં કે સાિેથી જ ાંગલનો રાજા મસિંહ આવી રહ્યો


                 ે
               છ. મસિંહને જોતાાં જ કૂતરો િનોિન ડરી ગયો. પરતુ તેણે રહિત રાખીને આજુબાજુ નજર
                                                                     ાં
                                                                               િં
               કરી તો બાજુિાાં કેટલાક હાડકાાં પડેલાાં હતા . તેિાાંથી તેણે એક હાડકુાં લીધુાં અને મસિંહ


               તરફ પીઠ કરીને બેસી ગયો.




                     હાડકુાં ્ૂસતાાં ્ૂસતાાં તે િોટેથી બોલ્યો," વાહ! મસિંહનો મશકાર કરવાની વાત જ

                                                                       ાં
                          ે
               અલગ છ , હજુ એકાદ મસિંહ િળી જાય તો પ ૂ રેપ ૂ રુ પેટ િરાય જાય". મસિંહે આ વાકય
               સાાંિળયુાં તેને લાગ્યુાં,” આ કૂતરો તો િાથાિારે લાગે છ.” એિ મવચારીપોતાનો  જીવ
                                                                              ે

               બચાવવા  મસિંહ  તયાાંથી  િાગવા  લાગ્યો  .  નજીકના  એક  ઝાડ  પર  બેઠેલો  વાાંદરો  આ

                                                        ું
               તિાશો જોઈ રહ્યો હતો. તેણે મવચાયુ કે ," મસિંહને જઈને સાચી વાત કરીને મસિંહ સાથે

               મિત્રતા કરી લઉં.” વાાંદરો મસિંહની પાછળ જવા લાગ્યો . કૂતરાએ વાાંદરાને મસિંહની પાછળ
   52   53   54   55   56   57   58   59   60   61   62