Page 54 - Balkarandio
P. 54

સદુપયોગ થશે. સિયનો સદુપયોગ થશે એ ઘણા જ સારા બનશે. શાળાની તેડાગર


               મશયાળ એિને લઈ જશે અને મ ૂ કી જશે.આથી સીતા બાળકોને િણાવવા તૈયાર થઈ


               બીજા રદવસે એિને શાળાિાાં દાખલ કરાવી ગઈ.


                     સીતા એ બાળકોને સારી રીતે સિજાવયા કે “ શાળાિાાંથી સીધા ઘેર આવવુાં અને


                                                                                         ાં
               ઘેરથી સીધા શાળાિાાં જવુાં.આજુ બાજુ ક્ાાં ન જવુાં ,રસ્તાિાાં કોઈ કઈક વસ્તુ આપે તો

               તે પણ ન લેવી. કોઈ ક્ાાંક લઈ જવા િાટે કહે તો ના પાડવી.”  એણે બાળકોને એ પણ

               સિજાવયુાં કે “ કાલુ વરુ બાળકોને િીઠાઈ વગેરે આપીને લલચાવે છે.અને પોતાને ઘેર


               લઈ જાય છે. તયાાં તે એિને િારી ખાય છે.” ચીન્ટુ અને પીન્ટુ એં િાને મવશ્વાસ આતયો


               કે ક્ારેય કોઈની વાત િાનીશુ નહીં.કાલુ વરુને ખબર િળી કે ભચન્ટુ પીન્ટુ િણવા જાય

               છે. એણે મવચાયુ કે ગિે તે રીતે એ બાંને ને પકડવા જોઈએ.
                                 ું


                     એક રદવસ કાલુ એક થેલીિાાં ગરિ ગરિ જલેબી િરીને એક ઝાડ નીચે ભચન્ટુ


               પીન્ટુ ની રાહ જોતો બેઠો થોડી જ વારિાાં જોયુાં તો બાંને બાળકો મશયાળિાઈ સાથે આવી

               રહ્યા હતા.કાલુ ઉિો થઈને બોલ્યો ,”બચ્ચાઓ ગરિ ગરિ જલેબી ખાઓ.”



                     ભચન્ટુ  એકદિ  િાએ  કહેલી  વાત  યાદ  આવી.એણે  જલેબી  લેવાની  ના  પાડી


               દીધી.કાલુ એ વારવાર કહ્ુાં કે “થોડી થોડી તો ચાખો “ પરતુ મપન્ટુ નાજ પાડતો રહ્યો.
                                                                                ાં
                                    ાં
               થાકીને કાલુ પાછો ચાલ્યો ગયો.પીન્ટુ નાનો હતો તેથી જલેબી જોઈને તેનુાં િન લલચાઇ

               ગયુ. કાલુના ગયા પછી તે બોલ્યો િાઇ થોડી ખાઈ લેવા િાાં શુાં વાાંધો હતો?”



                     “નરહ પીન્ટુ,  િાએ ના પાડી છે ને" ?



                     ઘેર જઈને બધી વાત ભચન્ટુએ િાને બધી વાત કહી બતાવી. સીતાએ એની પીઠ

                                                           ું
               થાબડતા કહ્ુાં કે ,”તિે ઘણુાં જ સારુ કયુ.”
                                                      ાં

                     “બાળકોને પકડનારા ખાવાની વસ્તુ િાાં બેિાન કરવાની દવા નાખે છે. પછી બાળક


               ની ગાાંસડી બાાંધીને લઈ જાય છે.”
   49   50   51   52   53   54   55   56   57   58   59