Page 56 - Balkarandio
P. 56
પરીક્ષાની તૈયારી
ે
એક નાનકડા શહેરિાાં િોન્ટુ નાિનો છોકરો રહેતો હતો . ત પાાંચિા
ધોરણિાાં િણતો હતો .
એક રદવસ િોન્ટુએ શાળાએથી આવીન પોતાની િમ્િીન કહ્ુાં ,"િમ્િી
ે
ે
ે
ાં
ે
િને ખ ૂબ જ ભૂખ લાગી છ, કઈક નાસ્તો આપો ". િમ્િીએ કહ્ુાં,” તારા િાટ
હુાં નાસ્તો જ બનાવી રહી છુાં, ચાલ હાથ પગ ધોઈ તુાં નાસ્તો કરી લે” . િોન્ટુ
ે
ે
નાસ્તો કરતો હતો તયાર િમ્િીએ તન પરીક્ષા િાટ પૂછ્ુાં .જવાબિાાં િોન્ટુએ
ે
ે
ે
ે
ા
કહ્ુાં,” એક િરહના પછી”. નાસ્તો કયા બાદ એણે િમ્િીન કહ્ુાં,” હુાં મિત્રો સાથ
ે
બહાર રિવા જાઉં છુાં” . િમ્િીએ કહ્ુાં,” હવ રિવાનુાં ઓછુાં કર અને પરીક્ષાની
ે
ે
તૈયારી કર.” તયાર િોન્ટુએ કહ્ુાં,” હજુ તો હિણાાં જ શાળાએથી િણીન આવયો
છુાં પછી અભ્યાસ કરીશુાં .”
ે
િોન્ટુ તના મિત્ર ગોલુના ઘર તરફ ગયો. ઘરિાાં પ્રવશતાાં જ એણે જોયુાં
ે
ે
તો ગોલુ એક યુવક પાસથી કઈક શીખી રહ્યો હતો. એથી એણે રિવા
ાં
આવવાની ના પાડી .િોન્ટુ તયાાંથી નીકળી ટીનુના ઘર ગયો. ટીનુ પણ લેશન
ે
ે
કરી રહ્યો હતો. તેથી એણે પણ રિવા આવવાની ના પાડી અન કહ્ુાં ,"હવ
ે
ે
પરીક્ષા સુધી રિવાનુાં બાંધ અન િાત્ર િણવાિાાં ધયાન આપવુાં છ.” ટીનુની
ે
વાત સાાંિળી િોન્ટુ િોંઠો પડી ગયો અને તને પોતાની િમ્િીની વાત સિજાઈ
ે
કે,” િાર પરીક્ષાની તૈયારી કરવી જોઈએ િારા બધા મિત્રો પણ પરીક્ષાની
ે
ે
તૈયારી કરવા િાંડી પડયા છ.”