Page 53 - Balkarandio
P. 53

જે કોઈ બચ્ચાાંને જુએ તે બધા ખુશ થતા હતા. બાંને આજ્ાાંરકત પણ હતા એિને


               ઘેર જે કોઈ જાય તેિને નિસ્કાર કરતા દરેક સાથે નમ્રતા અને મવવેકથી વાતો કરતા


               હતા


                     એક રદવસ સીતા ને તયાાં રીંછદાદા આવયા.તેઓ પોતાની શાળાિાાં હેડ િાસ્ટર હતા.


               જ ાંગલના જનાવરોના એટલા બધા બચ્ચાાં એિની શાળાિાાં આવતા કે શાળા િરાઈ ગઈ


               હતી.રીંછ દાદાએ સીતાના બાળકો ભચન્ટુ અને પીન્ટુ ને જોયા. એિની મશસ્ત જોઈને તે

                                                         ું
               ઘણા જ પ્રિામવત થયા એિણે મવચાયુ કે આ બાળકોને સારુ મશક્ષણ િળવુાં જોઈએ,જેથી
                                                                                ાં
               તેઓ િોટા થતા િહાન બનશે.



                     એિણે બકરી ને કહ્ુાં બહેન તુાં આ બાળકોને શાળાિાાં દાખલ કેિ નથી કરતી?"


                     "તિે  જાણો  છો  િાઇ!  એિના  મપતા  તો  નથી,આિને  ખાવા-પીવા  િાટે  કાળજી


               રાખવી પડે છે. હુાં સવારિાાં જાઉં છુાં અને સાાંજે પાછી આવુાં છુાં .િારી પાસે એટલો સિય


               પણ નથી કે એિને શાળા િાાં મ ૂ કી જઉં અને પાછી લેવા આવુાં"


                     "પણ આ તારા બચ્ચા તો સિજદાર છે એકલા પણ આવજાવ કરી શકે તેિ છે.”


               રીંછ કહ્ુાં.



                     “કાલુ વરુ કોઈપણ કારણ વગર િારી સાથે દુશ્િનાવટ રાખે છે. તે આ બાળકોને


               ખાવાનો લાગ શોધે છે.” રૂાંધાયેલા અવાજે બકરી બોલી.


                     "િાાં  અિે  ક્ારેય  વરુની  વાતિાાં  ફસાઈશુાં  નરહ.  ઘેરથી  સીધા  શાળાિાાં  અને


               શાળાિાાંથી સીધા ઘેર આવીશુાં િાટે કૃપા કરીને અિને શાળાિાાં જવાની જૂટ આપ."


               ભચન્ટુ પીન્ટુ બાંને સાથે બોલ્યા.


                     રીંછદાદા પણ કહેવા લાગ્યા કે  “ બાળકો ઘરે રહે એથી શુાં લાિ? તેઓ ઘરિાાં


               કાિ કરે છે. પણ તે શા કાિનુાં ? શાળાિાાં જઇને િણશે,નવુાં નવુાં શીખશે. સિયનો
   48   49   50   51   52   53   54   55   56   57   58