Page 48 - Balkarandio
P. 48

સંતોષી જીવ સદા સુખી



                     એક િોટા જ ાંગલિાાં એક િોટુાં તળાવ હતુાં .તળાવિાાં એક કાચબો રહેતો હતો. અને

               જ ાંગલિાાં એક સુાંદર િજાનુાં સસલુાં રહેતુાં હતુાં. સસલુાં અને કાચબો બાંન્ને સારા મિત્ર હતા

               .તેઓ રોજ સાથે રિતા અને આનાંદ કરતા.એક રદવસ રિતા રિતા સસલા ને મવચાર

               આવયો “ જો િારી પાસે પણ પાણીિાાં અને જિીન પર બાંને જગ્યાએ રહેવાની શસ્તત

               હોત તો હુાં પણ જ ાંગલના મશકારી પ્રાણીઓથી બચી શકત .આ મવચાર સસલાએ પોતાના


               મિત્ર  કાચબાને  કહી  સાંિળાવયો  .કાચબાએ  તેને  કહ્ુાં,  “  મિત્ર  ઈશ્વરે  આપણને  જોઈ

               મવચારીને શસ્તતઓ આપી છે .આપણે વધુ િેળવવાની લાલચ  રાખવી જોઈએ નરહ.”

                   ાં
               પરતુ સસલુાં તો જિીન અને પાણી િાાં બાંને જગ્યાએ રહેવા િાગતુાં હતુાં.



                     મિત્ર ની ઈચ્છા આગળ  કાચબાએ િગવાનને પ્રાથાના કરી  અને સસલાને પણ

               જિીન અને પાણી િાાં રહી શકે તેવી શસ્તતઓ આપવા મવનાંતી કરી .િગવાને કાચબાની

               વાત િાની લીધી અને હવે સસલાાંને એવી શસ્તતઓ આપી કે તે પાણીિાાં તેિજ જિીન

               પર બાંને જગ્યાએ રહી શકતુાં હતુાં. એક રદવસ જ ાંગલિાાં ફરતા ફરતા સસલાની પાછળ

               એક મસિંહ પડયો. સસલુાં તેનાથી બચવા આિ તેિ દોડતુાં હતુાં .જેિતેિ તેનાથી તે બચી


               ગયો તો તેને સાિેથી એક મશકારી આવતો દેખાયો. મશકારીથી કેવી રીતે બચવુાં તે સસલુાં

               મવચારવા લાગ્યો તયાાં તેને મવચાર આવયો કે “ તે તો કાચબાની જેિ પાણીિાાં પણ રહી

               શકે છે”.તેથી તે તળાવ તરફ જવા લાગ્યો અને તળાવના પાણીિાાં જઈને સાંતાઈ ગયો.

                   ાં
               પરતુ થોડા જ વખત િાાં તળાવિાાં પણ એક મવશાળકાય િગર તથા ઝેરી સાપ તેને
               દેખાયો. હવે તેનાથી બચવા તેણે ફરી પાછુાં જિીન પણ જવુાં પડશે તેવો તેને મવચાર


               આવયો તે િહા િહેનતે જિીન પર પાછો આવી ગયો.હવે સસલાાં ને સિજાયુાં  કે “

               આપણા જીવને ખતરો ગિે તયાાં હોઈ શકે છે. િાત્ર આપણે તેનાથી બચવાનો રસ્તો જાતે

               જ મવચારવો જોઈએ”.
   43   44   45   46   47   48   49   50   51   52   53