Page 46 - Balkarandio
P. 46
લોકો િારે પરેશાન થઈ ગયા , બધા લોકો એક રદવસ િેગા થયા અને ગાિના મુખી પાસે
ગયા .
ગાિના મુખી પણ આ પરેશાનીથી કટાળયા હતા , તેિણે તથા ગાિના લોકોએ ઘણા
ાં
ને પ ૂ છ્ુાં કે આ ઉંદરોના ત્રાસથી કેવી રીતે બચવુાં ? ઉંદરો ઘરિાાં રોટલી ખેંચી જાય ,
કબાટિાાંથી કપડા કાતરી કાઢે , કાગડો કાપી કાઢે વગેરે ત્રાસથી લોકોને બચાવવા મુખીએ
ઉપાય કરવાનુાં મવચાયુ . એણે જોયુાં કે ખરેખર આ ઉંદરો થી બચવા ભબલાડી વસાવીએ તો
ું
કેવુાં રહે , પણ પછી મવચાર આવયો કે આટલા બધા ઉંદરો સાિે કેટલી ભબલાડીઓ રાખીએ ?
વાત વસિી હતી , મિત્રો તયાાં તો એક ડાહ્યા સારા િાણસે એક પાવાવાળા મવશે વાત કરી
અને નક્કી થયુાં કે પાવા વાળા ને બોલાવવો તથા આપણી સિસ્યાની વાત કરવી . આ
પાવાવાળાને બોલાવવાિાાં આવયો , તેણે આખી વાત મવગતે સાાંિળી અને પછી કહ્ુાં કે કાિ
તો અઘરુ છે પણ હુાં તિને ઉંદરોના ત્રાસથી બચાવી શકુાં એિ છુાં .
ાં
પાવાવાળાની વાતથી લોકો ખુશ થયા અને કહ્ુાં કે િાઈ તિે કાાંઈ પણ કરો અિને આ
મુસીબતથી બચાવો . પાવાવાળા એ કહ્ુાં કે હુાં બચાવુાં ખરો પણ તિારે િને 5000 રૂમપયા
આપવા પડશે , બોલો િાંજૂર છે ? બધા લોકોએ એકબીજા સામુાં જોવા લાગ્યા પછી તેિણે
મવચાર કરી 5000 રૂમપયા આપવા તૈયાર થયા , બસ પછી તો પાવાવાળા એ પાવો
વગાડવાનુાં શરૂ કયુ અને ગાિિાાં ફરવા િાાંડ્ુાં . ઉંદરો એ પાવાનો સ ૂ ર સાાંિળતાાં જ બધા
ું
દરિાાંથી બહાર આવી પાવાવાળા સાથે નાચવા લાગ્યા અને પાવાવાળા ની પાછળ પાછળ
જવા લાગ્યા .
પાવાવાળો બધા ઉંદરોને ગાિની બહાર નદી રકનારે લઇ ગયો અને નદીિાાં ઉતરી
બીજા રકનારે જવા લાગ્યો , ઉંદરો પણ નદીિાાં ઉતયા પણ તેિને તરતા ન આવડતુાં હતુાં
ા
એટલે બધા ઉંદરો નદીના પાણીિાાં ડૂબી અને મૃતયુ પામ્યા . પાવાવાળો ગાિિાાં આવી મ ૂ ખી
પાસે પાાંચ હજારની િાાંગણી કરવા લાગ્યો . મુખીએ કહ્ુાં , "પૈસા કેવા ને વાત કેવી" , આવુાં
કહ્ુાં . પાવાવાળાએ ફરી કહ્ુાં કે , "જુઓ તિે િારી સાથે છતરમપિંડી ન કરી શકો , િને િારા
ે
રૂમપયા આપી દો" પણ ગાિવાળા એકના બે ન થયા અને રૂમપયા આપવાનો ઇન્કાર કરી
દીધો . બસ પાવાવાળા એ ફરી પાવો વગાડવાનુાં શરૂ કયુ . આ પાવાની સુરીલી રિઝટ
ું
સાાંિળી ગાિ નાના નાના બાળકો નાચવા લાગ્યા અને પાવાવાળા ની પાછળ પાછળ જવા