Page 43 - Balkarandio
P. 43
એકવાર બે િાઈઓ ( પુત્રો) વચ્ચે ઝઘડો થયો કે દુમનયાિાાં સૌથી શસ્તતશાળી શુાં
ે
છ ? દલીલો કરતાાં કરતાાં પોતાની સિસ્યાનુાં મનરાકરણ કરવા તેઓ પોતાના મપતા
પાસે પહોચ્યાાં. બધુ સાાંિળીને મપતાજી બોલ્યા , “ બાંને ભબલકુલ ગધેડા છો. ફાલતુ અને
નકાિી વાતોિાાં િારો અને તિારો પોતાનો સિય બગાડી રહ્યા છો..” પોતાનુાં અપિાન
સાાંિળીને બાંનેને ગુસ્સો આવયો પણ કઇ બોલી શક્ાાં નહી.તેઓ તયાાંથી જતાાં રહ્યા.
ાં
થોડા સિય પછી મપતાજી તેિની પાસે ગયા અને બોલ્યા, “ તિે બાંને કેટલા
બુદ્ધિિાન છો.તિે તિારો ખાલી સિય આવા ઉચ્ચ મવષયોના મવચારોિાાં પસાર કરો છો.
ે
િને તિારા બાંને પર બહુ ગવા છ.”પોતાના વખાણ સાાંિળીને બાંનેના ચહેરા ખીલી
ઊઠયા. આ જોઈને મપતાજી બોલ્યા, “પુત્રો ! દુમનયાિાાં સૌથી શસ્તતશાળી િનુષ્યની
ે
વાણી છ. તે હમથયાર ઉપાડયા મવના રાાંમત કરાવી શકે અને શાાંમત પણ કરાવી શકે.”
બોધ : આથી જીવનિાાં હાંિેશા વાણીનો સદુપયોગ કરજો.
ા
ં
સ્વધમનુ પાલન
એક ગાઢ જ ાંગલ હતુાં. આ જ ાંગલિાાં અનેક જ ાંગલી પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા
ાં
હતા.જ ાંગલિાાં એક મવશાળ નદી વહેતી હતી. જ ાંગલ વૃક્ષોથી ઢકાયેલુાં અને લીલુાંછિ
રહેતુાં હતુાં.
એક રદવસ એક સાધુ નદી રકનારે બેઠા હતા. તેણે એક વીંછીને પાણીિાાં તણાતો
જોયો. તેને તે વીંછી પર દયા આવી ગઈ.આથી તેણે વીંછીને પકડીને પાણીિાાંથી બહાર
કાઢવાની કોશીશ કરી પણ પકડતાાંની સાથે જ વીંછીએ તેને ડાંખ િાયો. પેલા સાધુથી
દદના કારણે ચીસ પડાઈ ગઈ.થોડીવારિાાં વીંછી ફરીથી પાણીિાાં તણાવા લાગ્યો. પેલા
ા
ા
સાધુએ પોતાનુાં દદ ભ ૂ લીને ફરીથી તેને બહાર કાઢયો પણ બીજી વાર પણ વીંછીએ ડાંખ
િાયો. એની સાથે જ તે હાથિાાંથી જૂટીને પાણીિાાં પડયો.