Page 47 - Balkarandio
P. 47

લાગ્યા . હવે પાવા વાળો નદી ની જગ્યાએ પહાડ તરફ જવા લાગ્યો , બધા બાળકો પણ

               તેની પાછળ પાછળ જવા લાગ્યા .


                     ગાિલોકોએ બાળકો ને રોકી જોયાાં પણ એઓ તો િાને જ નહીં . ગાિલોકોએ મવચાયુ                     ું

               કે બાળકો પહાડ પર ચડી શકશે નહીં અને થાકીને પાછા ફરશે આિ િાની ધયાન ન આતયુાં


               અને બધા બાળકો પહાડ પર ચડી ગયા . હવે વાત એવી થઇ કે આ પહાડ પર એક ગુફા હતી

               એનો દરવાજો વષોથી બાંધ હતો આ દરવાજા પાસે પાવાવાળો ગયો ને દરવાજો ખ ૂ લી ગયો

               . પાવાવાળો તથા બધા બાળકો ગુફાિાાં જતા રહ્યા . ગાિલોકોને એની ખબર પડતાાં જ તેઓ

               ગુફા પાસે પહોંચ્યા , પણ એિણે શુાં જોયુાં તેઓ ગુફા ના દરવાજા પાસે પહોંચે તે પહેલાાં જ

               દરવાજો બાંધ થઈ ગયો ગાિના બધા લોકો રોક્કડ કરવા લાગ્યા . બધા હતાશ મનરાશ થઈને


               પાછા ફયા . બધા ગાિવાળા એ પોતાના વહાલસોયા બાળકો ગુિાવયા .
                          ા

                     ગાિલોકોને એિણે કરેલી છતરમપિંડી બદલ િારે પસ્તાવો થવા લાગ્યો , પણ હવે શુાં
                                                   ે
               કરે ! આજે પણ એ પહાડ પર ની ગુફા ના દરવાજે કાન દઈને સાાંિળતાાં પાવાવાળા સાથે

               નાચતાાં બાળકો નો અવાજ આવે છે .



               બોધ : કદી કોઈને છતરશો નહીં , પ્રાિાભણકતા એ તો િાનવીની િોટી મ ૂ ડી છે .
                                     ે
               Kamlesh Jadav.


               Vallabh Ashram's M G M Amin & V N Savani School Killa Pardi
   42   43   44   45   46   47   48   49   50   51   52