Page 44 - Balkarandio
P. 44
રકનારે ઉિેલો એક િાણસ આ બધુ જોઈ રહ્યો હતો.તેણે સાધુને કહ્ુાં કે “આ વીંછી
તિને વારવાર ડાંખ િારે છ, છતાાં પણ તિે તેને વારવાર શુાં કાિ બહાર કાઢો છો?”આ
ાં
ે
ાં
ે
પ્રશ્નના જવાબિાાં સાધુએ કહ્ુાં , “ ડાંખ િારવો એ વીંછીનો સ્વિાવ છ. તે પોતાના
સ્વિાવ પ્રિાણે આચરણ કરી રહ્યો છ. બધા પર દયા રાખવી એ િાણસનો સ્વિાવ છ
ે
ે
ાં
, તેથી હુાં તેને વારવાર બચાવીને િારા ધિાનુાં પાલન કરી રહ્યો છુાં. જયારે વીંછી તેનો
સ્વિાવ છોડતો નથી , તો હુાં િારા ધિાનો તયાગ શા િાટે કરુ?”
ાં
ા
ં
ં
બોધ : દરક વ્યક્તતએ પોતાના ધમનુ પાલન કરવુ જોઈએ.
ે
મંકોડા અને દડકો
ે
એક વનિાાં િોટુાં વડનુાં વૃક્ષ હતુાં. આ વડના વૃક્ષની આસપાસ કેટલાય મવસ્તારિાાં
િાત્ર િાંકોડાઓનો વાસ હતો.તયાાં કોઈની અવરજવર ના હતી. િાત્ર િાંકોડા જ િાંકોડા
હતા.
ાં
ાં
એક વખત આ િાંકોડાની વસ્તીિાાં ક્ાાંકથી એક રગબેરગી દેડકો આવી પહોચ્યો.
તેનુાં રૂપ રગ િાંકોડાઓને ખ ૂ બ જ અદભ ૂ ત લાગ્યુાં.તો અજાણતાાં તે તેિના સન્િાનનુાં પાત્ર
ાં
બની ગયો.િાંકોડા તેની સેવા કરવા લાગ્યા,તેને ખ ૂ બ જ વખાણતા. દેડકો તો થોડા
રદવસોિાાં જ તેિનો રાજા બની બેઠો. આ બધાથી તેનો અહાંકાર ( અભિિાન ) ખ ૂ બ જ
વધી ગયો. તે તો ઠાઠિાઠથી રહેવા લાગ્યો.
એક રદવસ તેિની વસ્તીિાાંથી એક હાથી પસાર થયો. તે પોતાની િસ્તીિાાં ચાલતો
હતો. તેને જોઈને દેડકાએ બ ૂ િ પાડી , “ એ હાથી ! તારી એટલી રહમ્િત કે તુાં િારા
ે
ે
રાજયિાાંથી િને સન્િાન આતયા વગર નીકળ છ.” હાથી િલકાયો અને બોલ્યો , “ જી