Page 40 - Balkarandio
P. 40

િાટે  પ્રવૃમિ બનાવીને લાવવાની જરૂર નથી. શ્રવણની  વાત કરવે  સાચી  િાની  લીધી.
                                                                                   ૈ

               બીજા રદવસે ગુજરાતીના મશક્ષક વગાિાાં આવયા અને પ્રવૃમિ આપવા કહ્ુાં.  દરેક મવ્ાથથીઓએ


                                                                                                       ૈ
               પોતાની પ્રવૃમિ આપી. શ્રવણ તથા તેના મિત્રોએ પણ પ્રવૃમિ આપી દીધી. િાત્ર કરવ જ
               પ્રવૃમિ લાવયો નહોતો. આથી  સાહેબ તેને  ખ ૂ બ ખીજાયા. તેની  વાત  સાહેબે  ભબલકુલ ન


               સાાંિળી. તે રડવા જેવો થઈ ગયો.


                     સાહેબના ગયા પછી કરવે શ્રવણને પ ૂ છ્ુાં,   તેં શા િાટે િારી સાથે આવુાં કયુ ? તયારે
                                                                                                      ું
                                              ૈ
               શ્રવણે તેને આગળ કચરો નાખવાવાળી ઘટના યાદ કરાવી. તો કરવે કહ્ુાં,  િેં જાણી જોઈને
                                                                                    ૈ
               એવુાં કયુ     નહોતુાં. િેં તને એકલાને જ વગાિાાં જોયો એટલે સાહેબે િને પ ૂ છ્ુાં તો િેં તારુ     ાં
                        ું

               નાિ આતયુાં. પછી જયારે િને ખબર પડી કે કચરો તેં ફેંક્ો નહોતો તયારે હુાં તારી પાસે


               િાફી િાગવા આવયો હતો, પણ તુાં ખ ૂ બ જ ગુસ્સાિાાં હતો.



                     આ સાાંિળી શ્રવણને પોતાની ભ ૂ લનુાં િાન થયુાં. બાંનેએ એકબીજાને િાફ કયા અને
                                                                                                         ા
               તેઓ પાક્કા મિત્રો બની ગયા.



               બોધ : કોઈવાર પિ પ ૂ રું સત્ય કે હકીકત જાણ્યા મવના કોઈના પર પિ આરોપ લગાવવો

               ન જોઈએ.






                                                     મહેનતનુ ફળ
                                                                   ં


                     પાર નદીના રકનારે એક પારડી નાિનુાં નાનકડુાં ગાિ વસેલુાં હતુાં. આ ગાિિાાં બધાાં


               લોકો ખેતી કરી પોતાનુાં  ગુજરાન ચલાવતા હતા .



                     આ ગાિિાાં રામુ અને શામુ નાિના બે િાઈઓ રહેતા હતા. તેઓ બન્ને મિત્રોની જેિ


                                                                           ું
               રહેતા હતા. તેઓ ખેતરિાાં ખ ૂ બ પાક પકવવાનુાં મવચાયુ . બીજા રદવસે વહેલી સવારે રામુ
               અને શામુ ખેતરે ગયા. રામુ ખ ૂ બ જ િહેનતુ હતો. તેથી તે કાિ કરવા લાગી ગયો. જયારે


               શામુ તો િાંરદરિાાં જઈ િગવાનને પ્રાથાના કરી તયાાં ઝાડ નીચે બેસી ગયો.
   35   36   37   38   39   40   41   42   43   44   45