Page 35 - Balkarandio
P. 35

ટીંકુ વાાંદરાની વાત સાાંિળી જ ાંગલ ની પ્રકૃમતિાાં આવી રહેલા પરરવતાનનો તોડ


               સૌને િળી ગયો .એક તરફ લોકો ઘરિાાં હોવાથી પ્રદુષણ રરહત વાતાવરણના કારણે


               પ્રકૃમતની  સુાંદરતા  જોઈ  જ ાંગલના  સૌ  પ્રાણીઓ  ખુશ  થયા  તો  બીજી  તરફ  નગરની

               દયાજનક સ્સ્થમત જોઈ દુુઃખી થયા.સૌ સાથે િેગા િળી આખી દુમનયાના રહત િાટે પ્રભુને


               પ્રાથાના  કરતાાં  કહ્ુાં  કે  “  અિે  જેવુાં  ખુશહાલ  જીવન  જીવી  રહ્યા  છીએ  એવુાં  ખુશહાલ

               જીવનની િેટ િનુષ્યોને પણ આપો એવી નમ્ર િાવે અિે સૌ પ્રાણીઓની મવનાંતી છ.”
                                                                                                           ે




               Bhavna Lad


               Shreevallabh Ashram's Smt. S P Patel School Antalia-Bilimora




























                                     જન સેવા એજ પ્રભુ સેવા  / સેવા મનષ્ઠા



                       એક રાિપુર નાિે સુાંદર ગાિ હતુાં . તે ગાિિાાં બધા લોકો ખેતી કાિ કરી પોતાનુાં


               ગુજરાન ચલાવતાાં હતાાં . ગાિ નાનુાં હોવા છતાાં સુાંદર હતુાં . ગાિિાાં ભિન્ન-ભિન્ન જ્ામતના


               લોકો હળીિળીને રહેતા હતા . ગાિના લોકો શુિ - અશુિ પ્રસાંગે                 એકબીજાને િદદરૂપ


               થતાાં. તે ગાિિાાં રકશન નાિનો એક ખેડૂત હતો . તેને ચાર દીકરા અને એક દીકરી હતી .
   30   31   32   33   34   35   36   37   38   39   40