Page 33 - Balkarandio
P. 33
જ ંગલની સભા
એક જ ાંગલ હતુાં.જ ાંગલિાાં સૌ પ્રાણીઓ હળી-િળીને રહેતા હતા. જ ાંગલનો રાજા મસિંહ
જેની રાજયસિાિાાં સૌ પ્રાણીઓને જ ાંગલિાાં આનાંદપ ૂ વાક રહેવાની અને હરવાફરવાની
જૂટ હતી. જ ાંગલિાાં બનતી નાની-િોટી દરેક ઘટનાની જાણ વનરાજમસિંહ આગળ રજૂ
કરવાિાાં આવતી. ક્ારેક કોઈ પ્રાણી મુશ્કેલીિાાં હોય તો તેને સહાય કરવાિાાં આવતી.
ક્ાાંક કોઈ શુિ અવસર હોય તો સૌ સાથે િેગા િળી એ અવસર હોય નો આનાંદ
લેતા.જ ાંગલના આ બધા પ્રાણીઓિાાંથી ટીંકુ વાાંદરો અને સોનુ હરણ થોડા નટખટ હતા.
તેિની તોફાનોથી જ ાંગલના પ્રાણીઓ ને થોડો ગુસ્સો આવતો અને એ જ ગુસ્સો તેિની
મનખાલસતા જોઈ પછી પ્રેિિાાં પરરવમતિત થઇ જતો.
જ ાંગલના પ્રાણીઓ આિ જ આનાંદ રકલ્લોલ પ ૂ વાક જીવન વયતીત કરતા. િનુષ્ય
ાં
દ્વારા થઇ રહેલા દૂમષત વાતાવરણથી તેઓ થોડા પરેશાન રહેતા હતા.પરતુ સાંગઠનિાાં
શસ્તત હોય એટલે કોઈ પણ મુશ્કેલીિાાંથી તેઓ યુસ્તતપ ૂ વાક નીકળી જતા . સોનુ હરણને
નદીના પાણીિાાં પોતાનુાં પ્રમતભબિંબ જોવાની ઘણી ટેવ હતી.આ પ્રમતભબિંબ થોડા રદવસો
ાં
પહેલા ઝાાંખુ દેખાતુાં હતુાં પરતુ અતયારે તેને એવો અહેસાસ થયો કે તેનુાં રૂપ ઘણુાં નીરખી
ઉઠયુાં હતુાં. નદીના પાણીિાાં પોતાના રૂપને જોતો અને પોતે જ પોતાના વખાણ કરતો.
પણ આ શુાં ? અહીં તો જ ાંગલના બધા પ્રાણીઓ પોતાના રૂપનાાં વખાણ કરવા
ે
ાં
લાગ્યા.રાજાને થયુાં કે,” આ શુાં થઈ રહ્ુાં છ? ચાલને હુાં પણ નદીના પાણીિાાં િારુ
પ્રમતભબિંબ જોઉં.” મસિંહને પણ પોતાનો ચહેરો ખીલેલો લાગ્યો. પછી આજુબાજુની પ્રકૃમતને
મનહાળતા તે જ ાંગલના ઝાડ-પાનનુાં સ ૂ ક્ષ્િ મનરીક્ષણ કરવાનુાં ચાલુ કરી દીધુાં. જ ાંગલના
બધા પ્રાણીઓ રાજાને આ કાિિાાં િદદ કરતા હતા.