Page 29 - Balkarandio
P. 29
એને ૧૦૦૦ સોનાિહોર પથ્થર ના બદલા િાાં આપવા કહ્ુાં . તયાર બાદ યુવક એક હીરાના
વેપારી પાસે ગયો હીરાના વેપારીએ લાલ પથ્થરના બદલાિાાં એક કરોડ રુમપયા આપવા
તૈયાર થયો. યુવકે વેચવાની ના પડી તયારે વેપારી પાાંચ કરોડ રુમપયા આપવા તૈયાર થઈ
ગયો . યુવકે કહ્ુાં," આ પથ્થર જેનો છે એણે િને વેચવાની ના પાડી છે. "આ સાાંિળી
વેપારીએ યુવક ને બહાર કાઢી મ ૂ ક્ો.
આખરે એ િગવાન બુધધ પાસે પાછો ગયો અને પથ્થર પાછો આતયો તયારે િગવાન
બુધધે યુવક ને કહ્ુાં," આિ જીવનનુાં મ ૂ લ્ય આખી દુમનયા ની દોલત આપીને પણ કોઈ
એનુાં મ ૂ લ્ય ન આંકી શકે”. તયારે યુવક ને એના જીવનનુાં સા્ુાં મ ૂ લ્ય સિજાયુાં.
એ જાણી ગયો કે લોકો પોતની સિજણ પ્રિાણે બીજાના જીવનની રકિત આંકે છ .
િં
ે
બોધ: લોકો ની વાત સાંભળી ક્યાર પિ મનિય ન કરવો.
ા
ે
સમય
એક ગાિિાાં એક ખેડૂત રહેતો હતો. એને ત્રણ દીકરા હતા. એક વાર એ બીિાર પડયો
જેથી એ ખેતી કરી શકે એિ હતો નહી.એણે એના ત્રણે દીકરાઓ ને બોલાવયા . ખેડૂતે ત્રણેય
ને એક - એક ખેતર વહેંચી આતયુાં . ત્રણેય દીકરાએ ડાાંગર ની ખેતી કરી . તેઓ ખ ૂ બ િહેનત
કરી રહ્યા હતા.
ખેડૂત ખેતર નો પાક જોઈ ખ ૂ બ ખુશ હતો . એને એના દીકરાઓ પર ખ ૂ બ ગવા થતો.
પરતુ જયારે પાક લણવાનો સિય આવયો તયારે સૌથી નાના દીકરાએ સિય કરતા વહેલો
ાં
પાક લણી નાાંખ્યો . પરીણાિે ડાાંગર નો દાણો અમવકમસત રહી ગયો હતો . આ જોઇ વચલા
દીકરા એ સિયસર કરતા ડાાંગર થોડી િોડી લણી, જેથી એનો બધો પાક સડી ગયો.