Page 27 - Balkarandio
P. 27

અપાવે  છે.  ખુશીની  િાતાને  પોતાના  વયવહાર  બદલ  અફસોસ  થવા  લાગ્યો.  અને  એિને


              વષાબહેનને િાફી િાગતા વચન આતયુાં કે એ પોતાની દીકરી ખુશીને ખ ૂ બ િણાવશે.
                   ા





                                                  આળસ પોપટ
                                                               ુ


                    એક ગાઢ જ ાંગલ હતુાં. એ જ ાંગલિાાં એક િોટુાં પીપળનુાં ઝાડ હતુાં .આ ઝાડ પર પોપટોનો


              સમ ૂ હ રહેતો હતો . આ સમ ૂ હિાાં િીઠુ નાિનો એક પોપટ પોતાના દાદા અને પરરવાર સાથે


              રહેતો હતો. િીઠુપોપટ        ખ ૂ બ આળસુ હતો. તેથી ઘણીવાર એના દાદા એને સિજાવતા કે

              આળસ કરવી જોઈએ નરહ.પણ િીઠુપોપટ કોઈનુાં સાાંિળતો નરહ. િીઠુપોપટ જે જ ાંગલિાાં


              રહેતો તયાાં ઘણીવખત એક મશકારી મશકાર કરવા િાટે આવતો હતો. એ મશકારી પીપળાના ઝાડ

              પર ચઢીને ક્ારેક પોપટોને પકડતો તો ક્ારેક એિના નાના બચ્ચાઓને પકડીને લઈ જતો.



                    એક રદવસે  દાદાએ  પોતાનુાં રહેઠાણ બદલવાનો મનણાય કયો. એિણે દૂર એક તાડનુાં


              ઝાડ શોધી લીધુાં .એ ઝાડ ખ ૂ બજ ઊં્ુાં હોવાના કારણે મશકારીનુાં એ ઝાડ પર ચઢવુાં મુશ્કેલ હતુાં

              . તેથી દાદાએ િીઠુપોપટ અને પરરવારના અન્ય સભ્યોને િાળા બનાવાનુ શરૂ કરવા કહ્ુાં.


              િીઠુપોપટ અને એનો પરરવાર નવી  જ્ગગ્યા  જોઈને ખ ૂ બ જ ખુશ થયાાં અને ખુશીથી ગાવા


              લાગ્યા.અને બધાએ િળીને િાળા બનાવયાાં. પણ િીઠુપોપટના દાદા સાવધાન હતાાં. દાદા


              અતયારે પણ નવી જ્ગગ્યાનુાં મનરીક્ષણ કરી રહ્યાાં હતાાં અચાનક એિણે તાડના ઝાડ નજીક એક

              નાની વેલ જોઈ અને એિણે િીઠુપોપટને બ ૂ િ પાડી, “ િીઠુ જલ્દી નીચે આવ આ ઝાડ નીચે


              એક વેલ છે એને હિણાાં જ કાઢવી પડશે.” િીઠુપોપટ પોપટ પોતાના િાળાિાાં આરાિ કરી

              રહ્યો હતો . તેને ઝાડ નીચે જવાની આળસ આવી. તેથી એ િાળાિાાં બેસીને જ પેલી વેલ ને


              જોઈને બોલ્યો. “દાદાજી તિે ખોટી ભચિંતા કરી રહ્યાાં છો, એ નાની વેલ આપણુાં શુાં બગાડશે?


              “દાદાજીએ એને સિજાવતા કહ્ુાં કે, “આ વેલ અતયારે એક નાની વેલ છે પણ હિેશાાં આવી
   22   23   24   25   26   27   28   29   30   31   32