Page 23 - Balkarandio
P. 23
ાં
ાં
ાં
એના કાન તો સ ૂ પડા જેવા ને પ ૂ છડી સાવ ટૂકી. પેલા હરણ અને સાબરના શીંગડા
ાં
તો સાવ વૃક્ષની ડાળીઓ જેવા અને વાાંદરાિાઈનુાં કેવુાં કાળ કાળ િોંઢુાં ને પ ૂ છડી
ાં
ાં
તો લાાંબી દોરડા જેવી. નહીં રૂપ કે નહીં રગ. એની સાિે િને તો કેવી સરસ લાલ
ાં
ાં
ાં
લાલ આંખો, સફેદ રગના કેવા લીસા લીસા ગાલ. િારુ આખુાં શરીર તો કેવુાં
પો્ુાં પો્ુાં રૂની પ ૂ ણી જેવુાં છે.”
સસલાિાઈને આિ પોતાના રૂપનુાં ઘણુાં અભિિાન. એ જ ાંગલના બધાાં
પ્રાણીઓની િશ્કરી પણ કરતુાં. એકવાર જ ાંગલિાાં આગ લાગી. બધાાં ઝIડ બળવા
લાગ્યા. આગ ધીિે ધીિે આગળ વધવા લાગી. જ ાંગલના બધાાં પ્રાણીઓ આિતેિ
િાગવા લાગ્યાાં. વાઘ –મસિંહ તો જલ્દી જલ્દી િાગી ગયા. વાાંદરાિાઈ પણ હૂપ હૂપ
કરતાાં જયાાં આગ ન હોય તયાાં પહોંચી ગયા.
સૌથી પાછળ રહ્યાાં હાથીિાઈ અને બટુકડા સસલાિાઈ. એને તો નાના પગ
એટલે થોડુાં દોડે ને થાકી જાય પણ દોડવુાં તો પડે જ, નહીં તો આગિાાં સપડાય
જાય. તયાાં પાછળથી હાથીિાઈ ચાલતા આવતા હતા. તેને જોઈને સસલાાંને થયુાં કે
હિણાાં હુાં હાથીિાઈના પગ નીચે આવી જઈશ. અથવા આગિાાં બળી જઈશ.
નજીક આવતાાં હાથીિાઈએ જોયુાં કે સસલાિાઈ ખ ૂ બ થાકી ગયાાં હતાાં. એટલે એિણે
ાં
સસલાિાઈને પ ૂ છ્ુાં, “કેિ છો સસલાિાઈ ? ધોળા રગે તિને બચાવયા નહીં ?
ાં
સસલાિાઈ શુાં બોલે ? પછી હાથીિાઈએ કહ્ુાં, “ચાલો સ ૂ ઢ વડે િારી પીઠ પર
બેસાડી દઉં. અતયારે મવચાર કરવાનો સિય નહોતો. સસલાિાઈ તો હાથીની પીઠ
પર બેસી ગયાાં ને આગથી દૂર નીકળી ગયાાં. આિ, બધાાં બચી ગયાાં.
બોધ : આપણે આપણા રૂપનુાં કે કોઈ પણ વાતનુાં અભિિાન કરવુાં જોઈએ નહીં.