Page 25 - Balkarandio
P. 25
ે
ભણલી દીકરી
એક નાનકડુાં ગાિ હતુાં . એ ગાિિાાં ખુશી નાિની છોકરી એની િાતા સાથે રહેતી હતી.
ખુશી પાાંચિાાં ધોરણિાાં િણતી હતી.ખુશીને શાળાએ જવાનુાં અને િણવાનુાં ખ ૂ બજ ગિતુાં હતુાં
મનશાળથી ઘરે આવીને પણ એ વાાંચવા બેસી જતી. ખુશીના મપતા ન હતા તેથી ખુશીના િાતા
ે
પર અને ખેતીકાિ અને ઘરની એિ બાંને જવાબદારી હોવાથી એ ઘણીવાર ખુશીને પણ
ઘરના કાિ સોતયા કરતી.
જેવી ખુશી મનશાળ જવા નીકળ તયાાંજ એની િાતા એને કઇ ને કાંઇ કાિ સોંપી જ દે.ખુશી
ે
ે
ાં
કહેતી , “ ઓ િાાં િારે મનશાળ જવાનો સિય થઈ ગયો છે. હુાં મનશાળ જાઉં છુાં .” િાાં કહેતી, “
ે
ે
બેટા, આ વાસણ સાફ કરી દે પછી મનશાળ જજે ” આવુાં રોજ બનવા લાગ્યુાં જેવી ખુશી મનશાળ ે
ે
જવા નીકળ, તે સિયે એની િાાં એને ટકોરે અને નાનુાં િોટુાં ઘરનુાં કાિ સોતયાાં કરતી. ખુશી
ે
હાંિેશાાં િાતાનુાં કીધેલુાં િાનતી તેથી ઘરનુાં બધુાં કાિ કરીને પછી મનશાળ જતી, જેના કારણે તે
ે
હિેશાાં મનશાળ િોડી પહોંચતી હતી.
ે