Page 24 - Balkarandio
P. 24

ત્રણ િાછલીઓ





                     એક   જ ાંગલ  હતુાં. તેિાાં  એક  િોટુાં  સરોવર  હતુાં.  તેિાાં િાછલી, કાચબા, દેડકા


               જેવા  ઘણાાં  જળચર પ્રાણીઓ રહેતા  હતા. આ  બધા પ્રાણીઓ  સાથે  એ સરોવરિાાં


               ત્રણ  િાછલીઓ  રહેતી    હતી.  એ  ત્રણે  િાછલીઓનો    સ્વિાવ    એકબીજાથી    તદ્દન

               અલગ હતો. એક  િાછલી ચતુર હતી, બીજી િોળી અને ત્રીજી  આળસુ. આ ત્રણેય


               િાછલીઓ  વચ્ચે ઘણી સારી મિત્રતા  હતી.



                     એક  રદવસની  વાત  છ. એક િાછીિાર  િાછલી  પકડવા  આ  સરોવરના રકનારે
                                               ે
               આવયો. તે  રકનારે  ઊિો  રહીને  મવચારી  રહ્યો હતો કે કઈ  તરફ   જાળ નાખુાં?



                     પેલી  ત્રણ િાછલીઓિાાંની  ચતુર  િાછલી  રકનારે  ઊિેલા  િાછીિારને  જોયો.


               તેણે  તરત જ આ  વાતની  જાણ  બીજી  બે  િાછલીઓને  કરી.  તેની  વાત  સાાંિળીને


               િોળી  િાછલી કહ્ુાં, “આપણે  અહીંથી  દૂર જતાાં  રહીએ.”  આિ, ચતુર િાછલી અને

                                                                           ું
               િોળી  િાછલી  અહીંથી  દૂર  જતાાં  રહેવાનુાં નક્કી કયુ. જયારે  આળસુ િાછલી એ કહ્ુાં

               કહે છ, “હુાં  ક્ાાંય  જવાની  નથી. જે  થવુાં  હોય  તે  થાય.”
                      ે


                     ચતુર  િાછલી  અને  િોળી  િાછલી  તયાાંથી   િાગી ગયા . તયાબાદ  િાછીિાર

               િાછલીઓ  પકડવા  જાળ  નાખી. અને  તયાાં જ રહેતી   આળસુ  િાછલી જાળિાાં


               સપડાઈ ગઈ .



               બોધ : ક્ારેય આળસ કરવી જોઈએ નહી.




               Hetal Patel.


               Shreevallabh Sanskar Dham’s Smt. Shobhaben Pratapbhai Patel
               Day Boarding School – Killa Pardi
   19   20   21   22   23   24   25   26   27   28   29